Book Title: Sakhi
Author(s): Sushil
Publisher: Stree Sukh Darpan Shravika Office

View full book text
Previous | Next

Page 59
________________ માણુની સામે સહેલાઈથી ટક્કર ઝીલી શકે છે. મતલખ કે તેમને કાઇપણ જાતના રાગેા સહેલાઇથી લાગુ પડી શકતા નથી. એથી ઉલટી રીતે જોઇએ તા જે માણસનું શરીર અહુ નબળું હાય, જેનુ મન મહુ નિરાશ અને નિર્મળ બની ગયુ હોય અને જેણે ફાગઢની ચિંતા અને હાય-વાળા કરી પોતાની શક્તિ ગુમાવી દીધી હાય તેમજ અતિશય વિષયે ભગવી ભાગવીને જેણે પેાતાનું શરીર સાવ જીણુ` કરી નાખ્યુ` હાય તે માણુસના શરીરમાં રાગને જીરવે એવાં જન્તુઓનુ ખળ હેતુ નથી. તેથી કાઇ પણ જાતના રોગ એવા નિર્મળ માણસની ઉપર અહુ જલદીથી હુમલા કરી શકે છે. અને એમ અને એ સર્વથા સ્વાભાવિક જ છે. ડારવીન કહી ગયા છે કે દુર્ગંળ માણસને આ જગતમાં જીવવાના અધિકાર જ નથી. સખળ માણસ જ આ વિશ્વમાં જીવવાને લાયક છે. કુદરત એ કંઢાર નિયમનું પ્રતિ પદે પાલન કરી રહી છે. હવે, તુ સમજી શકી હશે કે આપણાં શરીરા નિળ થયેલાં છે તેથી જ રાગના પરમાણુ અથવા જંતુએ બહુ સહેલાઇથી પેાતાના પ્રભાવ જમાવી શકે છે. રાગોથી બચવાની ખરી ચાવી મને પૂછે તે હું ઘેાડા શબ્દોમાં માત્ર એટલુ જ કહીશ કે રોગના પરમાણુઓ સામે ટકી શકે એવાં આપણાં શરીર મજબૂત બનાવવા જોઇએ, અને એવી મજ G

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82