Book Title: Sakhi
Author(s): Sushil
Publisher: Stree Sukh Darpan Shravika Office

View full book text
Previous | Next

Page 43
________________ વિવિધ આવશ્યકતાઓની માહિની મૂર્તિઓ સમા જના મહેટા ભાગને મૂર્શિત કરી રહી છે. સંયમના અભાવે આપણું ગ્રહોમાં અનેક જાતની શારીરિક તેમજ માનસિક આધિ-વ્યાધિ ઉપાધિઓ દાખલ થઈ ગઈ છે. તેના પંજામાંથી છુટવાના વ્યર્થ પ્રયત્ન થઈ રહ્યા છે, પરંતુ જ્યાં સુધી રેગે અને કન્ટેનાં મૂળ (સ્વરૂપ મેજમજાહ અને સ્વચ્છંદતાને અંકુશમાં રાખવામાં ન આવે ત્યાં સુધી એ ઉપાય જેવા જોઈએ તેવા અસરકારક ન થઈ શકે એ ખુલ્લું છે. આપણને સામાન્યતઃ દેવીઓ, સહધર્મિણીએ, તેમજ અગનાઓના સુમધુર નામથી સંબોધવામાં આવે છે. પરન્તુ ખરી રીતે તે આપણે કેવળ “રમણી” “ જ્યા કે કામિની” ના નામની જ સાર્થકતા કરવા કેમ જમ્યા ન હોઈએ એ ભાસ આવ્યા વિના રહેતે નથી. રમણ એટલે રમણની-ક્રિડાની એક પુતળી, અને તે પુરૂષની જ, એમ કહેવાની આવશ્યકતા નથી. ભિજ્યા અને કામિનીને પણ એજ અર્થ થઈ શકે. ત્યારે શું આપણા જન્મને અને જીવનને ઉદ્દેશ માત્ર પશુવૃત્તિ પોષવાને જ છે? આપણું સાર્થકતા શું કેવળ ભેગ-વિલાસની અગ્નિમાં ઈધણ નાખવામાં જ સમાપ્ત થવી જોઈએ? લગ્નના યથાર્થ આશયને જે તું શાંત ચિત્તે વિચાર કરશે તે તને જણાશે કે સ્ત્રીપુરૂષના લગ્ન સંબંધમાં પાશવતાને સ્થાન સરખું પણ Like

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82