Book Title: Sakhi
Author(s): Sushil
Publisher: Stree Sukh Darpan Shravika Office

View full book text
Previous | Next

Page 76
________________ ભુલી શકતા નથી. એક માતા વાર્તા કે વાતચીતના છે રૂપમાં જે વિષય પોતાના બાળકને શિખવી શકે છે તે છે વિષય નેતરની સોટી કે નેત્રના લાલ ખુણાથી પણ નિશાળમાં બરાબર શીખવી શકાતું નથી. પાંચ વર્ષ સુધી તે બાળકે માતાનીજ સીધી દેખરેખ નીચે રહેવું છે જોઈએ એ અનેક અનુભવીઓને અભિપ્રાય છે. આ એકથી અધિક સંતાનની માતાને માટે બસ છે, માનભાવ” કિંવા સામ્યનીતિની ઘણી જરૂર છે. માતા જે પિતાના સંતાનોની અંદર પક્ષપાતપણું બતાવવા લાગે તે તેની અસર બાળક ઉપર પણ થાય અને તેઓ પરસ્પર ઈર્ષા તથા દ્વેષભાવ ધારણ કરી કલેશકંકાસ કરવા લાગી જાય. માતાએ તે એકસરખી દ્રષ્ટિથી પોતાના સઘળા સંતાન ઉપર વાત્સલ્યભાવની વૃષ્ટિ કર જેઇવીએ. મેં ઘણીવાર જોયું છે કે પુત્રી કરતાં પુત્ર તરફ માતા કઈક વિશેષ નેહભાવ ધરાવતી હોય છે, પણ મારા વિચાર પ્રમાણે તે ઠીક ન ગણાય. આપણે બહારથી ક્ષુદ્ર જણાતે પક્ષપાત ! વખત જતાં આપણા સંતાનોનું મહાન અનિષ્ટ કરે છે. બાળક જ્યારે રડવા લાગે છે અને કહ્યું સાંભ- | તે નથી ત્યારે અજ્ઞાન માતાએ વાઘ-સિંહ કે ભૂત-પિશાચના ભયે દેખાડી તેને શાંત કરવાને પ્રયત્ન કરે છે, પરંતુ એવા ભયથી બાળકના શરીરમન ઉપર કેવી ખરાબ અસર થાય તેને તેઓ

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82