Book Title: Sakhi
Author(s): Sushil
Publisher: Stree Sukh Darpan Shravika Office

View full book text
Previous | Next

Page 42
________________ * * * * * * : ' - * * * * : Aતાનાં બાળકને અધિક સુકોમળ અને વૈભવી દેખાડવાની ખાતર તેમને કૃત્રિમ ખાન-પાન અને વસ્ત્રાલંકારેથી એવી રીતે દાબી દે છે કે પછી તે બાળકે કુદરતી જીવનનું સંપૂર્ણ માહાસ્ય સમજવાને પણ અશક્ત થઈ જાય છે. પરંતુ એ વિષે હું હવે પછી વિસ્તારથી બાલીશ. હાલ તુરત તે આરોગ્યની સાથે જે મુખ્ય નિયમને લાગે વળગે છે તે વિષે જ છે. શબ્દ કહી લઈશ. આ સંયમ, વૃત્તિ-સંક્ષેપ અથવા મને નિગ્રહ એ આરોગ્ય સંરક્ષણને એક મહાન-દુર્ભેદ્ય દુર્ગ છે એમ વિના સંકે કહી શકાય. જ્યાં સંયમ હોય છે ત્યાં વિલાસિતા કે સ્વચ્છંદતા જેવા માનવકુળના રિપુઓ દાખલ થઈ શકતા નથી. આપણા શાસ્ત્રકારોએ સંયમ પ્રતિ લેકેનું ધ્યાન ખેંચવામાં પિતાથી બનતું કર્યું છે. આપણા દેશમાં સાધુ-મુનિઓ તથા સાધ્વીજીઓ પરમ પૂજ્ય અને આદરણીય ગણાય છે, તેમની ચરણરજથી આપણું આવાસ-સ્થાને પવિત્ર થાય છે. એ બધા પ્રતાપ તેમની સંયમશીલતાનેજ છે. જેમાં વધારે સંયમી અને ઓછી આવશ્યક્તાવાળાઓ હોય છે તેમના ચરણમાં મોટા ચક્રવર્તિઓ પણ પિતાનું શિર ઝુકાવે છે. મતલબ કે સંયમ એ આપણે આર્યોને એક Rઉવળ આદર્શ છે. કમભાગ્યે એ સંયમ આપણુમાં [ અદશ્ય થઈ ગયો છે. સ્થળે સ્થળે વિલાસ-વૈભવ અને - -

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82