Book Title: Sakhi
Author(s): Sushil
Publisher: Stree Sukh Darpan Shravika Office

View full book text
Previous | Next

Page 38
________________ છે ત્યારે તેની અસર શરીર ઉપર થયા વિના રહેતી નથી. આ છે ઘણું સ્ત્રીઓ સંદર્યની પાછળ મરી પડે છે. સંદર્ય | છે કાં જાણે બજારમાં વેચાતી કોઈ એક સ્થલ વસ્તુ ન ! | હેય તેમ તેને પ્રાપ્ત કરવા ઘેલી જેવી થઈ જાય છે. તે આખું ચુરેપ સંદર્ય પાછળ લગભગ ગાંડુ બની ગયું ! જ છે એમ કહું તે તેમાં લેશ માત્ર પણ અતિશયોક્તિ નથી. ત્યાં સંદર્યની અભિવૃદ્ધિ કરવા માટે નિત્ય છે નિત્ય નવી નવી દવાઓ, નવા નવા પાઉડર, નવા નવા મલમે શોધાય છે, સંદર્યની ખાતર ખાસ મા| સિક પત્ર તેમજ પુસ્તકો પણ પ્રકટ થાય છે ! છતાં છે. મૃગજળની જેમ સેંદર્ય તે દૂર ને દૂર જ રહે છે ! | જે વસ્તુ સૂક્ષ્મ છે, જેની વ્યાખ્યા પણ સંપૂર્ણ પ્રકારે આ થઈ શકતી નથી, એ વસ્તુ વેચાણથી મળી શકે એવી | આશા રાખવી એ એક પ્રકારની ઘેલછા નહીં તે બીજું શું ? આપણા દેશમાં પણ કૃત્રિમ સંદર્યની અભિવૃદ્ધિને ચેપી રોગ કંઈક ફેલાતે હેાય એવા દશ્યો નજરે પડે છે. ખરું જોતાં સંદર્ય એ આરેઆ ગ્યનું એક બાહ્ય લક્ષણ છે, કુદરતી જીવનની એક જવલંત નીશાની છે, શુદ્ધ ચારિત્ર્યને એક મૂર્તિમંત I પુરાવે છે. જેનું આરોગ્ય સંપૂર્ણ વિકાસને પ્રાપ્ત થ- | આ ચેલું હોય, જેને આહાર-વિહાર કુદરતના નિયમોને R સર્વથા અનુસરતો હોય તેના મુખ અને દેહમાં લાવય છે અને સિદર્યની પવિત્ર તી ઝળહળી રહે છે. ' ૨૬

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82