Book Title: Sakhi
Author(s): Sushil
Publisher: Stree Sukh Darpan Shravika Office

View full book text
Previous | Next

Page 15
________________ શકતુ નથી તેને ખુદ પરમાત્મા પણુ સહાય કરી શકતા નથી. તેની પ્રાર્થનાઓ અને કાકલુદીઓનુ તલમાત્ર પણ મહત્વ અંકાતુ નથી. પુરૂષષ કે સ્વના દેવતાઓ આવી આપણૅ કલ્યાણુ કરી જાય એવી આશા રાખવી નકામી છે. આપણામાં જો આપણાપણું ન હેાય તેા ખીજું કાઈ આપણે માટે શુ કરી શકવાનું હતું ? તમે પેલી એક ટાશીવાળી વાર્તા તે સાંભળીજ હશે. એમ કહેવાય છે કે એક ડેાશી આંખેડ આંધળી—દરિદ્ર અને ઘણી કંગાલ હતી. પરન્તુ તેણીએ એકજ વાકયમાં પરમાત્મા પાસેથી એવું વરદાન લઈ, લીધુ કે તેની સઘળી આવશ્યકતાએ, આશાઓ અને મનારથા એકજ માગણીમાં પુરાં થઈ ગયાં હતાં. તેણે કહ્યું હતું કે “ પ્રભુ ? જો તમે મારા ઉપર ખરેખર જ પ્રસન્ન થયા હા તે મારા માત્ર એકજ મનાથ સફળ કરા. આ મનારથ તે ખીજો કાંઇજ નહીં, પણ હું મારા દીકરાના દીકરાની વહુને સાનાની ગાળીમાં રત્ન જડિત વલેણાવતી સાત માળની હવેલીમાં છાશ કરતી જોઈ શત્રુ, એવા પ્રસંગ ઉપસ્થિત કરી આપે! ” વૃદ્ધ ડા શીમાએ કેવી ચાલાકીથી એકજ વાકયમાં સંતાનસુખ, સમૃદ્ધિ, પુત્રવધુ અને દિર્ઘાયુ આદ્ધિ માગી લીધાં તેના વિચાર કરતાં આપણુને ઘણીવાર અજાયબી લાગે છે. હુ પણ એજ ડેાશીમાની માફક સ્રીઓની ઉન્નતિ અને સુધારણા માટે માત્ર એકજ વાકય દ્વારા પરમાત્માને

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82