Book Title: Sakhi
Author(s): Sushil
Publisher: Stree Sukh Darpan Shravika Office

View full book text
Previous | Next

Page 62
________________ છે. મન જો ઢીલું પડી ગયુ હાય છે તે તે ઢીલું મન અનેક રાગાને ખેંચી લાવે છે. એટલા માટે જો રાગાથી ખચવું હાય, લાંબુ આયુષ્ય ભાગવવુ હોય, તા હું તને પુનઃ પુન: કહું છું કે મનને ગમે તેવા આપત્તિ અને ભયના સમયમાં પણ ઢીલુ પડવા દઇશ માં, તું અને તારી પરિચિત મ્હેનપણી ઢંઢ મનામળવાની થાય એજ મારી અંતરની એક માત્ર પ્રાથના છે. રોગ થવાનાં કારણેા જ જ્યારે હું તારી પાસે ગણાવવા બેઠી છું, ત્યારે સામતને પણ મારે ભૂલી જવી ન જોઈએ. સામત પણ જીવન ઉપર મહુ સ્થાયી અસર નીપજાવે છે. આપણા દેશમાં ઘણા માગુસાને અને તેમાં પણ આપણી વ્હેનેાને તે ઘણી હલકી સેખતમાં રહી દીવસેા નિમવા પડે છે. ઉંચી પ્રકૃતિવાળાં સ્ત્રી-પુરૂષાના સહવાસ અને પરિચયના લાભ તા કવચિત જ તેમને મળી શકે છે. માકી તા હલકી જાતના નાકરા અને નકામી કુથલી કરવામાં નિપુણ એવી પાડશણાની સાથે જ તેમના ઘણાખર વખત નિ ંદાઓ અને વિકથાઓમાં પસાર થઈ જાય છે. આવા સચાગામાં ઉચ્ચ સંસ્કાર કે પવિત્ર ભાવનાઓની આશા ક્યાંથી રાખી શકાય ? સારી સામત વિના પુસ્તકાનુ શિક્ષણ કે એ ઘડીના ઉપદેશ તેમના અંત:કરણમાં શી અસર કરી શકે ? આપણી મ્હે

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82