Book Title: Sakhi
Author(s): Sushil
Publisher: Stree Sukh Darpan Shravika Office

View full book text
Previous | Next

Page 69
________________ આરોગ્ય વિષયક ઉપયેગી પુસ્તકના વાંચન તરફ જ તારું લક્ષ ખેંચી વિરામ લઉં છું. સંતાનશિક્ષા. (૫) પ્રિય સખી! આરોગ્યના સંબંધમાં હું સામાન્ય સૂચનાઓ આગલા પત્રમાં આપી ચૂકી છું, તે છે ઉપરાંત વૈદ્યક સાહિત્યના અભ્યાસની આવશ્યક્તા | પણ દર્શાવી ચુકી છું. આ પત્રમાં હું સંતાનશિક્ષા તથા સંતાનચારિત્ર વિષે બે શબ્દો કહેવા માંગું છું. ઉચ્ચપદની અભિલાષા તે સે કોઈને હેય, ૫છે રંતુ એ પદની જવાબદારી અને જોખમદારીને ખ્યાલ છે સહુ કોઈને ન હોઈ શકે. માપદ એ જગતમાં સાથી મહાન પદ . તેની સાથે તેની જોખમદારી પણ મહાન છે એ મહત્વની વાત યાદ રાખવાની છે. જો કે આ પત્રને વિષય કદાચ તને કંટાળાભર્યો લાગશે તે પણ સંતાનના કલ્યાણાર્થે આપણે કંટાળાના કડવા ઘુંટડા પણ ગળે ઉતારી જવા જોઈએ. ગ્રહ એજ મનુષ્યનું મુખ્ય વિદ્યાલય છે, માતા ! એ વિદ્યાલયની મુખ્ય શિક્ષિકા છે. માનવ હૃદયના છે સઘળા ગુણ તથા દેના બીજે આ જ વિદ્યાલયમાં રોપાયું છે. એક વિદ્વાન કહે છે કે એક સુશિક્ષિત છે પ૭

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82