Book Title: Sakhi
Author(s): Sushil
Publisher: Stree Sukh Darpan Shravika Office

View full book text
Previous | Next

Page 57
________________ અને ઉપસગાથી દબાઈ ગયા છે તેનુ વિસ્તૃત વ ન આપી તારા દીલને હું દુભવવા માગતી નથી. લગ્નમાંજ ખરૂં સુખ છે અને લગ્ન વિના તેા નજ ચાલી શકે એવી સમજને દેશવટો મળવા જોઈએ. તેમાં પણ રાગી અને ખાડ-ખાંપણવાળા સ્રીપુરૂષાને માટે તેા આ નિયમ ખાસ કરીને અમલમાં મુકાવા જોઇએ. મે કેટલીકવાર જોયુ છે કે એક રાગી કે દુળ માણુસને કાઈ કન્યા ન મળતી હોય તે ગમે તેમ કરીને, લાગવગ વાપરીને, પૈસાના ય કરીને પણ એક કન્યાની ખરીઢી કરે છે ત્યારેજ તેને નિરાંત વળે છે. રાગી પુરૂષાને કન્યા અર્પણ કરનારા સ્વાથી માખાપાને કેવા સખ્ત શઢ્ઢામાં ઠપકા આપવા તે હું જાણતી નથી. મને ખરેખર એવા માખાપે માટે કવચિત્ ક્રોધ અને દયા પણુ આવે છે. પરંતુ એ વિષે આ પત્રમાં ઉલ્લેખ કરવા લગભગ નકામા છે. મારી કહેવાનું તાત્પર્ય એટલુ જ છે કે રાગી સતાનાની પેદાશ ઉપર કાબુ મુકવા જોઇએ. તેમાં મુખ્યત્વે કરીને ચારિત્રખળ કિવા મનામળની સાથી અધિક આવશ્યકતા છે એ હું જાણું છું. આપણી અેના જો આવુ મનેામળ દાખવે તેા આ વીરજનની ભારતવષ પુન: પેાતાનું મુખ ઉજ્વળ કરી સસારને મુક્તિને માગે દોરી જાય. క આજકાલ અગણિત પ્રકારના ચેપી રાગે અ ૫

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82