Book Title: Sakhi
Author(s): Sushil
Publisher: Stree Sukh Darpan Shravika Office

View full book text
Previous | Next

Page 18
________________ ' હાર સિવાય, મે' જે ઉચ્ચ સુખની આશા રાખી હતી તેમાંના તા અંશ સરખા પણુ મળી શકતા નથી. માટે મને જો એકવાર વિશેષ કૃપા કરી માસ અનાવા તે પછી હું કાઇ વાર આપની પાસે આવી આપને વિદ્મભૂત ન થઉં. ” વાર્તા જરા લાંબી છે. ઋષિરાજે પેાતાના સામર્થ્યથી ક્રમે ક્રમે ઉંદરડીને એક દેવતાની પદવીએ ચડાવી. છતાં તેમાં પણ તેને સુખ-શાંતિ ન મળી તે અંત સુધી ન જ મળી. આખરે ઉંદરડીની ઉપરાઉપરી માગણીઓથી કંટાળી ઝ ષિએ કહ્યું કે--‘“પુનર્મુષિો મવ !” અર્થાત્ “જા, પાછી, હતી તેવી ને તેવી જ ઉંદરડી બની જા !” આ વાત ઉપરથી સમજવાનું એ છે કે મીજાની કૃપાથી એક પ્રાણી ગમે તેટલી ઉંચી સ્થિતિએ ચડે, પણ જ્યાં સુધી તેને પેાતાના આત્મબળ અને સામર્થ્યના સપૂજું વિશ્વાસ ન આવે ત્યાં સુધી તે દુ:ખી ને દુ:ખી જ રહેવાનુ ! દેવતાની સ્થિતિએ ચડવા છતાં જે પેાતાના આત્માને ઉંદરડી જેવા જ માને તેના નસીમમાં સુખ-શાંતી કેાઇ કાળે હાઈ શકે ખરી ? એવી જ રીતે જ્યાં સુધી આપણે આપણી જાતને છેક નિ ળ–પરાધીન અને આશીઆળી માની લઈએ, આપણે પણ આ સસારમાં જન્મ ધરી ગૃહરાજ્ય ચલાવવાનું છે, આપણે શીરે સખળ પ્રજાના વારસા મુકી જવાની જવાબદારી છે, કીર્તિની સુવાસ ફેલાવવાના

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82