Book Title: Sakhi
Author(s): Sushil
Publisher: Stree Sukh Darpan Shravika Office

View full book text
Previous | Next

Page 60
________________ બૂતી પ્રાપ્ત કરવા માટે કુદરતના નિયમને અનુસરી છે | જીવન ઘડવું જોઈએ. પ્લેગ-કેલેરા તથા મેલેરીયા જેવા કેટલાંક દર્દી વાતાવરણમાં મહટે ફેરફાર કરી દે છે. આપણું આસપાસનું વાતાવરણ હંમેશા સ્વચ્છ અને આરવ્યમય રહે તે આપણે પ્રયત્ન કરવાનું છે. સારા શહેરની મ્યુનીસીપાલીટીઓ જેવી રીતે શહેરની સ્વચ્છતા અને રેગચાળા માટે થોડે ઘણે અંશે જ. વાબદાર રહે છે તેવી જ રીતે આપણું બહેને પણ ગૃહની સ્વચ્છતા અને આરોગ્યમયતા માટે જવાબદાર છે. જે દરેક ગૃહિણું પિતાના ગૃહની અને આ છે સપાસના વાતાવરણની બરાબર કાળજી રાખે તે છે હેગ–કોલેરા અને મેલેરીયા જેવા દર્દો આંખના ૫લકારામાં અદશ્ય થઈ જાય. કેટલીકવાર, આપણે જે છે કુવામાંથી પીવાનું પાણી કાઢતા હોઈએ છીએ તે કુ| વામાં કેલેરાના જંતુ દાખલ થઈ જાય છે અને તે જ તુઓ ધીમે ધીમે આખા ગામમાં ત્રાસ વર્તાવી દે છે. આપણે એવા ઉપદ્રને કઈ દેવ-દેવી માતાને E ધ સમજી અનેક પ્રકારની માનતાઓ અને બાK ધાએ રાખીએ છીએ. પરંતુ તેથી જેવું જોઈએ તેવું સંતોષકારક ફળ ફળતું નથી. આવે વખતે તો પાણી અને ખાદ્ય સામગ્રીની બારીકાઈથી તપાસ કરી જેમ ન બને તેમ કેલેરાના જંતુઓથી દુર રહેવાનો પ્રયત્ન છે ૪૮

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82