Book Title: Sakhi
Author(s): Sushil
Publisher: Stree Sukh Darpan Shravika Office

View full book text
Previous | Next

Page 32
________________ અને સાસુ-સસરા રૂપી પૂજ્ય દેવ-દેવીઓને વશીભૂત કરી લેવા જોઈએ. ભક્તિ અને સેવાથી સ્વયં ભગવાન પણ જે આજ્ઞા ઉઠાવવા તૈયાર થઈ જાય, તે પછી મનુષ્ય ઉપર તેની કેટલી અસર થાય તે સહેજે સમજી શકાય એમ છે. “નારી જ ગ્રહને નર્ક અથવા સ્વર્ગનું રૂપ આપી શકે છે.” એ કથન છે બેવકુફને બકવાદ માત્રજ નથી. નારીને ઉચિત એવા સદગુણે જે ગ્રહમાં ઝળહળી રહે છે, ત્યાં સ્વર્ગના જેવોજ અપૂર્વ અને દેવી પ્રકાશ વિસ્તરી રહે છે. ગ્રહદેવીઓ જ નિબળ બનેલા પુરૂમાં વીરત્વને અગ્નિ પ્રદિપ્ત કરી શકે છે, ગ્રહદેવીઓ જ દુરાચારી અને વિપથગામી સૂત્રધારેને સદાચારી બનાવી યથાર્થ માર્ગ બતાવી શકે છે, ગ્રહદેવીઓ જ નેહ-મમતાને અમૃત પ્રવાહ વહેવડાવી સંસારમાં સ્વર્ગ રચી શકે છે. એથી ઉલટું પણ સ્ત્રીઓથી જ થઈ શકે છે. એક સ્થૂળ દ્રષ્ટાંત આપીશ તે આ વાત વિશેષ સ્પષ્ટ થઈ શકશે. વાત છે. જો કે કાલ્પનિક છે તે પણ સ્ત્રીના અધિકાર અને કર્તવ નું બહુ સારી રીતે સૂચન કરે છે, એટલું હું પ્રારંભ માં જ કહી દઉં છું. છે. એક પ્રસંગે એક કુટુંબમાં પતિ-પત્ની વચ્ચે તકરાર ઉભી થઈ. પુરૂષ કહે કે “આ ઘરમાં હું જ હોટે, હારાથી જ ઘરની બધી શેભા અને મહત્તા સચવાઈ રહી છે, મ્હારી કીર્તિ અને મેલાથી જ આ ૨૦

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82