Book Title: Sakhi
Author(s): Sushil
Publisher: Stree Sukh Darpan Shravika Office

View full book text
Previous | Next

Page 19
________________ જન્સહક્ક છે, એમ અંત:કરણપૂર્વક માનતા ન થઈએ ત્યાં સુધી પુરૂષેના ઠરાવ, પાર્લામેંટના કાયદાઓ કે ધર્મોપદેશકોના હજારે ઉપદેશે શું કરી શકવાના હતા ? મારે ફરી ફરીથી તારા દિલ ઉપર જે એક વાત ઠસાવવાની છે તે માત્ર એટલી જ છે કે સખી! આપણે પોતે આપણું કર્તવ્યની સીમા નક્કી કરવી જોઈએ, આપણે પોતે આપણી સુખ અને ઉન્નતિની [ પાકી સડક તૈયાર કરવી જોઈએ. બીજા ઉપર આધાર રાખી બેસવું એ નકામું છે. ખરૂં પૂછે તો બીજએ આપણું કલ્યાણ કરવા 5 જતાં ઉલટું અકલ્યાણ જ કરે છે એમ કહું તે અકદળાઈ જઈશ નહીં. હું તારી પાસે મારા હૃદયની ગૂઢ વાતે જ ખુલ્લી કરું છું. મને આ દીર્ઘજીવનમાં વાં| ચન-મનન અને અનુભવથી જે કાંઈ પ્રાપ્ત થયું છે ! તેને સહેજ ભાગ તારી પાસે ની:સંકેચપણે રજુ કરવા માગું છું. હું કદાચ ભૂલતી પણ હઈશ પરંતુ | પ્રથમથી જ એમ માની લઈ મને અન્યાય ન આપીશ. મારા પત્રો ઉપર સંપૂર્ણ વિચાર ચલાવજે અને પછી છે તેમાંની જે કોઈ વાત તને વાજબી લાગે તેને અમ લમાં મુકી ઉજજવળ દ્રષ્ટાંત પુરૂં પાડજે. જીવનની - સાર્થકતા અને સફળતા પણ એજ છે. હા, પણ હું તે શું કહેતી હતી ? હું એમ કહેવા માગું છું કે સ્વાલંબન સિવાય બીજું બધું નકામું છે. બીજા આ છે * - -- - -કે

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82