Book Title: Sakhi
Author(s): Sushil
Publisher: Stree Sukh Darpan Shravika Office

View full book text
Previous | Next

Page 49
________________ સ્ત્રીઓ જન્મ–જન્માંતરને માટે પુરૂષની દાસી છે બની રહે એ પરમાત્માને સંકેત કદાપિ ન જ હોઈ શકે. પુરૂષોની શય્યા–સહચરી રૂપેજ ના- | રીએ પોતાનું જીવન પૂર્ણ કરે એ અન્યાયી આદેશ તો વિધાતા પણ ન દઈ શકે. તમે શાસ્ત્રનું પ્રમાણ કદાચ રજુ કરશે. હું કહું છું કે શાસ્ત્રો ! કોણે બનાવ્યાં છે? પરન્તુ એ વાતને અત્યારે જવા ઘે. આ ખરીદાયેલા શરીરથી જે સંતુષ્ટ છે રહેતા હો તે ભલે, શરીર તમારું છે, પણ શરી- છે રની સાથે મારું હૃદય તે તમને નહીં મળે. આ સખી? શાંતનુ અને સત્યવતીના સંવાદો માત્ર થોડાજ ભાગ તારી પાસે રજુ કર્યો છે. એ ઉપરથી જ તું જોઈ શકશે કે પૂર્વના જમાનાની સ્ત્રી જાતી કેટલી સત્યપ્રિય–સત્યવક્તા તથા સત્યનિષ્ઠ હતી. તને ! સત્યવતીના ભાષણમાં કવચિત્ કઠોરતા અને તિ- છે વ્રતા જેવું લાગશે. પરંતુ માત્ર શબ્દ ઉપર જ દ્રષ્ટિ છે નહિં રાખતાં એ શબ્દની પાછળ-સત્યવતીના મનમાં ઉગ્ર નારીત્વને જે પ્રબળ વેગ વહી રહ્યો હતે તેજ છે આપણે તે લક્ષમાં લેવાનું છે. સ્ત્રી–જાતિ માત્ર ? રમણું, કામિની અને જ્યાઓની જ બનેલી નથી ! એ સત્ય, સરલ રીતે તારા અંતરમાં ઉતારવા માટે મેં , ઉપર ટકેલા ઉતારાઓને આશ્રય લીધે છે. માતૃત્વ પ્રાપ્ત કરવું અર્થાત્ સંતાનની માતા હોવું એ એક

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82