Book Title: Gautamswamyashtakam
Author(s): Sushilvijay
Publisher: Vijaylavanyasurishiwar Gyanmandir

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચારે દિશામાં કૃતિઓના સાદ ઘેરાવા લાગ્યા. લેકે પણ કૃતિઓના સ્વરેને હેમ વખતે ઝીલતા જયકારથી વધાવા લાગ્યા. એ જ સમયે કેવલજ્ઞાન પામી ભગવાન મહાવીર પણ પાવાપુરીના ઉદ્યાનમાં આવી પહોંચ્યા. એમણે પિતાના નવા શુદ્ધ વિચારોથી એ પ્રદેશમાં અપૂર્વ પ્રભાવ પાડ્યો હતે. એક તરફ યજ્ઞની ધૂમ મચી હતી ત્યારે બીજી તરફ ભગવાન મહાવીરના ઉપદેશને પ્રચંડ ધ એને આવરી રહ્યો હતે, દેવગણ અને લેકે યજ્ઞ છેડીને એમને ઉપદેશ સાંભળવા આવવા લાગ્યા. ઇંદ્રભૂતિ જે મુખ્ય પુરહિત હતા અને જેમને પિતાની વિદ્યાને ઘમંડ હતું. તેમણે જ્યારે લકને યજ્ઞ છોડીને એ તરફ જતા જોયા, ત્યારે એમને થયું કે, “એ વળી મહાવીર કેણું છે? મારા કરતાંયે વધુ જ્ઞાની હશે? લાવ, એમની ખબર લઈ લઉં.” સ્વયં ઈદ્રભૂતિ સપરિવાર ભગવાન મહાવીરને જોવાસાંભળવા આવ્યા. એમને માટે યજ્ઞવિધી અહિંસાને ઉપદેશ તદ્દન ન હતું. જગત, જગતના પદાર્થો, તેનું સર્જન, આત્મીપમ્પ, છે અને જીવવા દેના વિષય એમના ઉપદેશની નિરર્ગલ વાગધાર ચાલુ હતી, ઇંદ્રભૂતિ આ ઉપદેશથી પ્રભાવિત થયા એટલું જ નહિ એમને કૃતિઓના અર્થમાં જે શંકા હતી તેનું નિવારણ પણ આ ઉપદેશથી આપોઆપ થવા લાગ્યું. - ઉપદેશના અંતે ઈદ્રભૂતિ ભગવાન પાસે આવ્યા ત્યારે તેમના હૃદયમાં શલ્યની માફક ખૂચત “વિજાપાની શંકાનું નિવારણ એમના પૂછયા વિના ભગવાન મહાવીરે કર્યું ત્યારે તે ઈદ્રભૂતિ ગૌતમના આશ્ચર્યને પાર ન રહ્યો. એમના આશ્ચર્ય એમનું અભિમાન ઓગાળી દીધું. એમના For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58