Book Title: Gautamswamyashtakam
Author(s): Sushilvijay
Publisher: Vijaylavanyasurishiwar Gyanmandir

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * વખત તે એ પિતાને સર્વ હોવાને દા કરતા. તેઓ ગઈ કાલે કરેલા દાર્શનિક નિર્ણયને આજે પ્રતિવાદ કરવાને સમર્થ એવા પ્રતિભાશાળી હતા વેદની પ્રત્યેક કૃતિઓ એમના હૃદયમાં રમી ગઈ હતી અને એને જે અ કર હોય તે એ કરી શક્તા. અશ્વમેધાદિ યમાં અગ્રણી પુરહિત તરીકે એમને આમંત્રણ મળતું. એક દિવસે ઇદ્રભૂતિ કૃતિઓનું રટન કરી રહ્યા હતા ત્યાં એક કૃતિ ઉપર એમની ચિતનધારા અટકી ગઈ. એ કૃતિ હતી—“વિશાનયન પર્વ મૂખ્ય સમુથાર તાવાનુ વિનતિ જ છેત્યાતિ ” આ કૃતિને મૌલિક અર્થ કેમે કરીને એમને બેઠે જ નહિ. એમની વિચારણિ શંકાઓની આડાબીડ જાળમાં ગૂંથાઈ ગઈ. બીજા ભાઈઓને પણ બીજી શંકાઓ હતી. એમનું સર્વશપણે એમને એટલું ડંખતું કે બીજાને પૂછવાને એ વિચાર સુદ્ધાં કરી શકતા નહિ. આમ છતાં એમણે એટલું વિચારી રાખ્યું કે, પ્રસંગે મારી શંકાઓનું જે નિવારણ કરશે એમને હું શિષ્ય બની જઈશ, એટલી સરળતા એમને વિદ્યાસંસ્કારથી ઘડાયેલી તે હતી જ. એક સમયે પાવાપુરીના એક ધનાઢ્ય સેમિલ નામના બ્રાહ્મણે યજ્ઞ આરંભ્યા. તેમાં ઇદ્રભૂતિ આદિ ત્રણે ભાઈઓને પુરોહિત તરીકે આમંત્રણ મળ્યું. સેંકડો વિદ્યાથીઓ સાથે તેઓ એ યજ્ઞક્રિયામાં ભાગ લેવા પહોંચી ગયા અને બીજા ગામેથી આવેલા પુરોહિતેમાં મુખ્ય તરીકે ભાગ ભજવવા લાગ્યા. યજ્ઞક્રિયાની શરૂઆત થઈ અને દૂર દૂરથી હજારે માણસે એ યજ્ઞક્રિયાને ઉત્સવ જેવા આવવા લાગ્યા. અને પાવાપુરીની * For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58