Book Title: Gautamswamyashtakam
Author(s): Sushilvijay
Publisher: Vijaylavanyasurishiwar Gyanmandir

View full book text
Previous | Next

Page 43
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કુસુમવૃષ્ટિ વિરચે તિહાં દેવા, ચઉસઠ ઈદ્ર જસુ માણે સેવા; ચામર છત્ર શિવરિ સેહે, રૂપે જિનવર જગ સહુ મેહે ૧૧ ઉપશમ રસભર ભરી વરસંતાજન વાણી વખાણ કરતા, જાણિએ વર્ધમાન જિનપાયા, સુરનરકિન્નર આવે રાયા છે ૧૨ કાંતિ સમૂહે છલછલકતા, ગયણ વિમાને રણરણકતા પેખવિ ઈદભૂઈમન ચિંતે, સુર આવે અચ્છ યજ્ઞ હેવત છે ૧૩ છે તીર તરંડકજિમ તેવતા, સમવસરણ ૫હતા ગહગહતા તે અભિમાને શેયમ જપ, તીણ અવસરે કેપે તણું કપ ૧૪ મૂઢ લેક અજાણે બોલે, સુર જાણુતા ઈમ કાંઈ લે, મૂઆગળ કે જાણ ભણજે,મેરુ અવર કોઈ ઉપમાદી જે ૧૫. [ વસ્તુ છંદ ] વીર જિનવર, વીર જિનવર, નાણસંપન્ન, પાવાપુરી સુરમતિય, પત્ત નાહ સંસારતારણ, તિહિં દેહિ નિમ્નવિચ સમવસરણ બહુ સુખકારણ, જિણવર જગ ઉજજોએ કરે તેજે કરી દિનકાર; સિંહાસણે સામી ઠ, હુ સુજય જયકાર ૧૬ [ ઢાળ ત્રીજી ] તવ ચડીએ ઘણુ માન ગજે; ઈદભૂઈ ભૂદેવ તે, હુંકાર કરી સંચરિએ, કવણ સુ જિનવર દેવ તે છે ૧૭ | જે જન ભૂમિ સમેસરણ, પેખે પ્રથમારંભ તે, દહ દિસિ દેખે વિબુધ બહુ, આવતી સુરરંભ તે છે ૧૮ છે મણિમય તેરણ દંડ ધજ, કેસીસે નવ ઘાટ તે, વયર વિવજિત જતુગણ, પ્રતિહારજ આઠ તે છે ૧૯ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58