Book Title: Gautamswamyashtakam
Author(s): Sushilvijay
Publisher: Vijaylavanyasurishiwar Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ
કૈવલજ્ઞાન લહ્યું ×િણે, દીવાલી પરભાત; જ્ઞાનવિમલ કહે જેહના, નામ થકી સુખસાત.
દ્વિતીય ચત્યવદન
ઈંદ્રભૂતિ પઢિયે ભણું, ગૌતમ જરૂ નામ; ગોખર ગામે ઉપન્યા, વિદ્યાના
ધામ.
પંચ સયા પરિવાર શું, વસ પચાશ ગૃહે વસ્યા,
લેઇ સયમ ભાર;
વ્રતે
વર્ષે જ ત્રીશ.
આર વરસ કેવલ વર્લ્ડ એ, બાણું વરસ વિ આય; નય કહે ગૌતમ નામથી, નિત્ય નિત્ય નવનિધિ થાય.
૧
પ્રથમ સ્તુતિ નેડા,
ઈંદ્રભૂતિ અનુપમ ગુણુભર્યો, જે ગૌતમ ગોત્ર અલ'કર્યો; પંચશત છાત્ર શુ પરિવર્યાં, વીરચરણુ લડ્ડી ભવજલ તર્યા. ૧ ચઉ અઠે દશ દેય જિનને સ્તવે, દક્ષિણ પશ્ચિમ ઉત્તર પૂરવે; સંભવ આદિ અષ્ટાપદ ગિરિએ વલી, જે ગોતમ વદે લળીલળી. ૨ ત્રિપદી પામીને જેણે કરી, દ્વાદશાંગી સકલ ગુણે ભરી; દીચે દીક્ષા તે લડે કેવલસિર, તે ગૌતમને રહું અનુસરી. ૩ જક્ષ માતંગને સિદ્ધાયિકા, સૂરિ શાસનની પરભાવિકા; શ્રીજ્ઞાનવિમલ દીપાલિકા, કરે નિત્ય નિત્ય મ ંગલમાલિકા, ૪
For Private And Personal Use Only

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58