________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુર નર કિર અસુર વર, ઈદ્ધ ઈદ્વાણું રાય તે ચિત્તે ચમકિય ચિંતવે એ, સેવતાં પ્રભુપાય તે છે ૨૦ છે સહસકિરણ સમ વીર જિણ, પેખવિ રૂપ વિશાલ તે એ અસંભવ સંભવે એ, સાચે એ ઇંદ્રજાળ તે છે ૨૧ છે તવ બેલા ત્રિજગગુરુ, ઇંદ્રભૂઈ નામેણુ તે શ્રીમુખે સંશય સામી સંવે, કેડે વેદપણ તે છે ૨૨ છે માન મેલ્હી મદ ઠેલી કરી, ભક્તિએ નામે શિષ તે પંચસયા શું વ્રત લીઓ એ, ગેયમ હિલે સીસ તે છે ૨૩ તવ બંધવ સંજમ સુણવી કરી, અગણિભૂઈ આવે ય તે, નામ લેઈ આભાષ કરે, તે પણ પ્રતિબઈ તે છે ૨૪
આયુક્રમે ગણહર રણ, થાપ્યા વીરે અગ્યાર તે તવ ઉપદેશે ભુવનગુરુ, સંયમ શું વ્રત બાર (ધાર) તે છે ૨૫ છે બિહું ઉપવાસે પારણું એ, આપણુપે વિહરંત તે, ગાયમ સંયમ જગ સયલ, જયજયકાર કરંત તે છે રદ છે
[ વસ્તુ છંદ ] ઇંદભૂઈએ, ઇંદભૂઈએ ચડિય બહુમાને હુંકાર કરી સંચરિઓ, સસરણે પહેલે તુરંત, ઈહ સંસા સામી સંવે, ચરમના ફેડે કુરંત, બેધિનીજ સંજાય મને, ગેયમ ભવહ વિરત્ત, દિખ લેઈ સિખા સહિ, ગણહરાય સંપત્તિ છે. ૨૭
[ ઢાળ થી ] આજ હુએ સુવિહાણુ, આજ પલિમાં પુણ્ય ભરે; દીઠા ગેયમસામિ તે ય, નયણે અમિય સારો છે ૨૮ છે
For Private And Personal Use Only