Book Title: Gautamswamyashtakam
Author(s): Sushilvijay
Publisher: Vijaylavanyasurishiwar Gyanmandir

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રુતકેવલી વિનચવંત અપ્રમત્ત અને અનેક શિષ્યના ગુરુવર હોવા છતાં પણ પ્રભુથી જુદા પડીને વિચરતા ન હતા. કારણ કે, તેમને પ્રભુ પ્રત્યે પ્રશરત અસીમ પ્રેમ હતા, અને એ પ્રેમમનને લઈને પ્રભુની વિદ્યમાનતામાં શ્રીગોતમસ્વામી કેવલજ્ઞાન પામી શકયા નહીં. માટે જ જગતમાં એ ગૌતમસ્વામી મહારાજાને પ્રશસ્ત પ્રેમ અને વિનયગુણ' અવર્ણનીય ગણાય છે. ' આ પ્રેમનું બંધન દૂર કરવાની ખાતર પ્રભુ મહાવીર પરમાત્માએ છેલ્લી ઘડીએ અમાવાસ્યાના સંધ્યાકાળની પૂર્વ અપાપાનગરીના નજીકના કોઈ ગામમાં દેવશર્મા વિપ્રને પ્રતિષ્ઠાધ કરવા આજ્ઞા કમાવી. પ્રભુની આજ્ઞાને સદા શિશમાન્ય કરતા આ શ્રુતકેવલી ગૌતમસ્વામીજી ‘તહુત્તિ’ કહીને તરત જ ત્યાંથી રવાના થયા. પ્રતિમાધ કરી પાછા વળતાં માર્ગમાં જ દેવાના મુખથી પ્રભુ મહાવીરનું નિર્વાણુ સાંભળતાંની સાથે જ ક્ષણભર વાથી જાણે હણાયા ન હોય તેમ નિશ્ચેષ્ટ બની ગયા પણ બીજી જ ક્ષણે સ્વસ્થ થતાં ચોધારાં આંસુએ, ખિન્ન હૃદયે પ્રભુ પ્રત્યેના અસીમ પ્રેમને લઈને એલી ઊઠયા — ‘પ્રભુ ? આપે આ શું કર્યું ?' જીવનભર આપનાથી દૂર નહીં રહેનાર એવા આ સેવકને ખરે સમયે જ આપના દર્શનથી દૂર કરી દીધા ? આવા સમયે તે દૂરવાળાને પણ પાસે ખેલાવે તેને બદલે પાસે રહેલા મને જ આપે દૂર કર્યાં ? પ્રભુ ! ખરેખર, આપના જવાથી તે આજે ભારતના જળહળતા સૂર્ય અસ્ત થયેા. હવે કુતીથી આના ગારવ સંભળાશે અને દુભિક્ષ આદિનાં "" 1. 'मुक्खमग्गपवण्णाणं, सिणेहो वजसिखला । વીરે નીવંત બાબો, પોયમો દ્નન જેવી ૧|| ' For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58