Book Title: Gautamswamyashtakam
Author(s): Sushilvijay
Publisher: Vijaylavanyasurishiwar Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે કામનૃપને રમવા દડી, ત્રણ ગતિ ત્રિવટે તેહ પડી, તે રમણ તુજને નહીં નડી. હે ઈદ્રભૂતિ ૦ ૫ અતિ જાગરણ દશા જ્યારે જાગી, ભાવઠ સઘળી ત્યારે ભાગી; કહે ધર્મ જિતનેબત વાગી હે ઈંદ્રભૂતિ ૦ ૬
આ
છે
-
શ્રીગૌતમસ્વામી ગણધરનું ચિત્યવંદન ઇન્દ્રભૂતિ ગણધર નમું, અનંત લબ્ધિ નિધાન; વસુભૂતિ–પૃથ્વીનંદન, ગુરુ વીર ભગવાન. (૧) ગોબર ગામે જનમિયા, ગુણ ગણના દરિયા, ગૌતમગેત્રે સહિયા, વિશ્વ જન મન મહિયા. (૨) વિજ્ઞાન ઘન એ કૃતિને, જાણી અર્થ વીર પાસ; પાંચ શિખ્ય સહિત એ, દીક્ષા લીધી સુખ ખાસ. (૩) વર્ષ પચાસે ગૃહે વસી, વર્ષ ત્રીશ વ્રતે રહી, વર્ષ બાર કેવલી રહી, પૂર્ણ આયુ બાણું ત્યાંહી. (૪) કર્મ વિદારી ક્ષે ગયા, એ ગુરુ ગૌતમ સ્વામ; તસ નામે (સો) દુ:ખ ટળે, મિલે સુશીલ સુખધામ. (૫)
શ્રીતમસ્વામી ભગવંતનું સ્તવન
[ જગજીવન જગવાલહે..એ રાગમાં ] ગૌતમસ્વામી જગગુરુ ગુણ ગણુને ભંડાર લાલ રે; અનંત લબ્ધિને એ ધણું, આપે અક્ષય સુખ અપાર લાલ રે–
ગૌતમસ્વામી. [૧]
For Private And Personal Use Only

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58