________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
વળતાં એ દેવ આકાશી, ખિવિ જાયે જિણ સમે એક તે મુનિ મને એ વિખવાદ, નાદ ભેદ જિમ ઉવને એ છે ૪૭ કુણ સમે એ સામિય દેખી, આપ કહે હુ ટાળીઓ એ, જાણુ એ તિહુઅણનાહ, લેકવિવહાર ન પાલીએ એક અતિ ભલું એ કીધલું સામી, જાણીયું કેવળ માંગશે એ ચિંતવ્યું બાળક જેમ, અહવા કેડે લાગશે એ ૪૮ છે. હું કિમ એ વીર જિjદ, ભગતે ભેળે ભેળવ્યું છે, આપણે એ અવિહડ નેહ, નાહ ન સંપે સાચવ્ય એક સાચે એ વીતરાગ, નેહ ન જેણે લાલીએ એક તિણ સમે ગાયમ ચિત્ત, રાગ વિરાગે વાળીએ એ છે કે આવતું એ જે ઉલટ્ટ, રહેતું રાગે સાહિઉં એ, કેવળું એ નાણ ઉપન્નગેયમ સહેજે ઉમાહિ૭ એ, ત્રિભુવન જયજયકાર, કેવળી મહિમા સુર કરે એ ગણહર એ કરું વખાણ, ભવિયણ ભવ જિમનિસ્તરે એ પ૦
[ વસ્તુ છંદ ] પઢમ ગણહર પઢમ ગણહર વરિસ પચાસ, ગિહવાસે સંવસિઅ, તીસ વરસ સંજમ વિભૂસિએ સિરિ કેવલનાણુ પુણ બાર વરિસ, તિયણ નમેસિઅ, રાજગૃહી નયરીહિં, ઠવિએ બાવય વરિસાવું, સામી ગેયમ ગુણનિલે, હેચ્ચે શિવપુર ઠાઉ I ૫૧ છે
[ ઢાળ છઠ્ઠી ] જિમ સહકારે કેયલ ટહુકે, જિમ કુસુમહવને પરિમલ મહેકે, જિમ ચંદન સુગંધનિધિ, જિમ ગંગાજળ લહેરે લકે, જિમ કણયાચળ તેજે ઝળકે, તિમ ગાયમ ભાગનિધિ. પર છે
For Private And Personal Use Only