Book Title: Gautamswamyashtakam
Author(s): Sushilvijay
Publisher: Vijaylavanyasurishiwar Gyanmandir

View full book text
Previous | Next

Page 32
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મારું નથી કેઈ, નથી હું કેઈને, એવા વિચારે વળતાં એ, ભવિયા ! ભાવે વંદે, કેવલજ્ઞાનને, પામ્યા શ્રી ગૌતમ, નૂતન વર્ષના દિને એ, ભવિયા! ભાવે વધે. ગૌતમ [૧૫] કેવલજ્ઞાનને, ઉત્સવ ઉજવ્યે, પૂર્ણ ભક્તિથી દેવે એ, ભવિયા! ભાવે વંદે અદ્યાવધિ પણ, વિવે ઉજવાય, ગૌતમ ને દિવસ એ, ભવિયા! ભાવે વંદે. ગૌતમ [૧૬] વર્ષ પચાસ, ગૃહે વસીને, ગાળ્યાં વર્ષ વ્રતે ત્રીશ એ, ભવિયા! ભાવે વંદે, દ્વાદશ વર્ષ, કેવલ ધરિયા, બાણું વર્ષનું આયુષ્ય એ, ભવિયા! ભાવે વંદે. ગૌતમ[૧૭] મેણે સિધાવ્યા, ગૌતમસ્વામી, કરી કર્મને વિનાશ એ, ભવિયા! ભાવે વંદે વીર–ગૌતમ એ, ગુરુ અને શિષ્ય, વસે મેક્ષમાં સાથે એ, ભવિયા! ભાવે વંદે, ગૌતમ [૧૮]. નેમિસૂરિના, લાવણ્યસૂરિના, પંન્યાસ દક્ષગણન એ, ભવિયા ! ભાવે વંદે, શિષ્ય પંન્યાસ, સુશીલ ગણીએ શિષ્યવદ્ધમાન અર્થ એ, ભવિયા ! ભાવે વંદે, ગૌતમ [૧૯]. સાલ વિક્રમની, બે હજાર દશની, કાર્તિક શુદિ એકમે એ, ભવિયા! ભાવે વ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58