Book Title: Gautamswamyashtakam
Author(s): Sushilvijay
Publisher: Vijaylavanyasurishiwar Gyanmandir

View full book text
Previous | Next

Page 50
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સવિ જિનવર કેશ, સાધુમાંહે વડેરા, દુગ વન અધિકેશ, ચઉદસય સુ ભલેરા, દલ્યા દુરિત અંધેરા, વંદીએ તે સવેરા, ગણધર ગુણ ઘેરા, નામ છે તેહ મેરા. સવિ સંશય કાપે, જૈન ચારિત્ર છાપે, તવ ત્રિપદી આપે, શિષ્ય સૌભાગ્ય વ્યાપે; ગણધર પદ થાપ, દ્વાદશાંગી સમાપે, ભવદુઃખ ન સંતાપે, દાસને ઈષ્ટ આપે. કરે જિનવર સેવા, જેહ ઈન્દ્રાદિ દેવા, સમતિ ગુણ સેવા, આપતા નિત્ય મેવા ભવજલનિધિ તરવા, ન સમી તીર્થ સેવા, જ્ઞાનવિમલ લહેવા, લીલ લચ્છી વરવા. (૪) શ્રીગૌતમસ્વામી ભગવંતની સજઝાય છે ઇંદ્રભૂતિ! તાહરા ગુણ કહેતાં હરખ ન માય; હે ગુણદરિયા! સુરવધુ કરજેડી ગુણ ગાય. (એ આંકણી) જે શંકર વિરંચિની જોડી, વળી મેરલીધરને વિડી તે જિનજી સાથે પ્રીત જેડી હે ઈંદ્રભૂતિ ૦ ૧ વેદના અરથ સુણ સાચા, વરના ચેલા થયા જાચા કે લબ્ધિએ ન રહ્યા કાચા, હે ઈંદ્રભૂતિ ૦ ૨ પરિગ્રહ નવ વિધના ત્યાગી, તુમચા જાગરણ દશા જાગી; ધર્મધ્યાન શુકલધ્યાનને રાગી. હે ઈંદ્રભૂતિ ૦ ૩ અનુગ ચારના બહુ જાણ, તેણે નિર્મળ પ્રબળ તુજ નાણ અમરતરસ સમ મીઠડી વાણું. હે ઇંદ્રભૂતિ ૦૪ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58