Book Title: Gautamswamyashtakam
Author(s): Sushilvijay
Publisher: Vijaylavanyasurishiwar Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેક રતન મેરાઈયાં રે લોલ,
ઉચિત તે દીપ સંભાર. ભવિ. સમ૦ (૪) સુમતિ સુનિતા હેજશું રે લોલ,
મન ઘરમાં કરે વાસ, ભવિ પ્રાણી રે; વિરતિ સાહેલી સાથશું રે લોલ,
અવિરતિ અલછી નિકાસ. ભવિસમ૦ (૫) મૈગ્યાદિકની ચિંતના રે લોલ,
તેહ ભલા શણગાર, ભવિ પ્રાણું રે, દર્શન ગુણ વાઘા બન્યા રે લોલ,
પરિમલ પર ઉપગાર, ભવિ. સમ. (૬) પૂર્વ સિદ્ધ કન્યા પખે રે લોલ,
જાનઈયા અણગાર, ભવિ પ્રાણ રે, સિદ્ધશિલા વર વેદિકા રે લોલ,
કન્યા નિવૃત્તિ સારા ભવિ. સમય (૭) અનંત ચતુષ્ટય દાયજો રે લોલ,
શુદ્ધ વેગ નિરોધ, ભવિ પ્રાણ રે, પાણિગ્રહણ પ્રભુજી કરે રે લોલ,
સહુને હરખ વિબોધ. ભવિ. સમ. (૮) ઈણિ પરં પર્વ દીપાવલિકા રે લોલ,
કરતાં કેડિ કલ્યાણ, ભવિ પ્રાણી રે જ્ઞાનવિમલ પ્રભુ ભક્તિશું રે લોલ,
પ્રગટે સકલ ગુણખાણુ. ભવિસમ૦ (૯)
.
.
. .
. .
For Private And Personal Use Only

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58