Book Title: Gautamswamyashtakam
Author(s): Sushilvijay
Publisher: Vijaylavanyasurishiwar Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ગૌતમસ્વામીજીનું ગુજરાતી અષ્ટક (છ6). વીર જિનેશ્વર કે શિષ્ય, ગોતમ નામ જપે નિશદિશ; જે કીજે ગૌતમનું ધ્યાન, તે ઘર વિલસે નવે નિધાન, ૧ ગોતમ નામે ગિરિવર , મનવાંછિત ફેલા સંપજે, ગૌતમ નામે નવે રે, ગૌતમ નામે સર્વ સંજોગ. ૨ જે વૈરી વિરુઆ વંકડા, તસ નામે નાવે હુંકડા ભૂત પ્રેત નવિ મંડે પ્રાણ, તે ગૌતમના કરું વખાણ. ૩ ગૌતમ નામે નિર્મળ કાય, ગૌતમ નામે વાધે આય; ગૌતમ જિનશાસન શણગાર, ગોતમ નામે જયજયકાર ૪ શાલ દાલ સુરહા ધૂત ગેળ, મનવાંછિત કાપડ તંબેળ ઘર શું ઘર નિર્મળ ચિત્ત, ગૌતમ નામે પુત્ર વિનીત. ૫ ગૌતમ ઉદયે અવિચળ ભાણ, ગૌતમ નામ જપ જગ જાણે, મેટા મંદિર મેરુ સમાન, ગૌતમ નામે સફળ વિહાણ. ૬ ઘર મયગલ ઘેડાની જેડ, વારુ પહોંચે વાંછિત કે મહિયલ માને મહેટા શય, જે સૂઠ ગોતમના પાય. ૭ ગૌતમ પ્રણમ્યા પાતક ટળે, ઉત્તમ નરની સંગત મળે, ગૌતમ નામે નિર્મળ જ્ઞાન, ગોતમ નામે વાધે વાન. ૮ પુણ્યવંત! અવધારે સહુ, ગુરુ ગૌતમના ગુણ છે બહ; કહે લાવણ્યસમય કર જોડ, ગોતમ તુઠે સંપત્તિ કેડ. ૯
For Private And Personal Use Only

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58