________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીવીર મુખે એ શ્રુતિને, જાણી અર્થ એ સત્ય રે, પાંચસે શિષ્ય સહિત એ, દીક્ષા લીધી ગૌતમે ત્યાંય રે.
નમે નમે ૫ ગુરમુખે સુણી ત્રિપદી, ઉત્પાદ વ્યય ને ધોવ્ય રે, અંતમૂહુર્ત કાળમાં, દ્વાદશાંગી રચી રમ્ય રે.
નમે નમે ૬ છઠ પારણે છઠ તપને, કર્યો જીવનભર રે, નિજ લબ્ધિએ યાત્રાએ, ગયા અષ્ટાપદ પર રે.
નમે નમે છે રચી જગચિંતામણિ, ભાવે જિનવર વદ્યા રે, પાછા વળતાં પાસે, તાપસને પ્રતિધ્યા રે
નમે નમે, ૮ દીક્ષા દીધી એ સર્વને, કર્યા પોતાના શિષ્ય રે, સીર પાત્રે અંગૂઠે ઠવી, કરાવ્યાં પારણાં ત્યાંય રે.
નમે નમે હ એમ અનેક પ્રતિબદ્ધતા, પામે કેવલજ્ઞાન રે; પણ પ્રભુ પ્રત્યે પ્રેમથી, નિજ ન થાય એ જ્ઞાન છે.
નમે મે. ૧૦ દેવશર્મા પ્રતિબંધિવા, પ્રભુ આજ્ઞાને માને છે, પાછા વળતાં દેવે મુખે, પ્રભુ નિવણ જાણે રે
નમે નમે૧૧ વિલાપ કરે ગૌતમ ઘણે, પ્રેમ બંધન છૂટી જાય રે, પાયે કેવલજ્ઞાનને, પ્રભાતે એરછવ થાય છે. '
નમે નમે, ૧૨
For Private And Personal Use Only