Book Title: Gautamswamyashtakam
Author(s): Sushilvijay
Publisher: Vijaylavanyasurishiwar Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
२९
શ્રી વીરવિભુના, મુખેથી સુષુતાં, સત્ય સ્મૃતિના અર્થ એ, ભવિયા ! ભાવે વદા;
માન તજીને, શિષ્યાની સાથે, થયા ઇન્દ્રભૂતિ શિષ્ય એ, ભવિયા ! ભાવે વઢા. ગૌતમ॰ [૪]
ગુરુ વીર પાસેથી, ત્રિપદી સાંભળી, દ્વાદશાઙગી રચી જીભ એ, વિચા ! ભાવે વ`દા;
છઠે છઠે તપને, તપે જીવનભર, લબ્ધિનિધાન થયા એ, ભવિયા ! ભાવે વ`દા, ગૌતમ॰ [૫] સૂર્ય રશ્મિને, અવલખીને, ગયા અષ્ટાપદ પર એ, લવિયા ! ભાવે વઢા;
ચાવીશે જિનને, ભાવથી સ્તન્યા, રચી જગચિંતામણિ એ, ભવિયા! ભાવે વો. ગૌતમ॰ [૬] નીચે ઊતરતાં, તપથી તપતા, તાપસ પન્નરસા એ, ભવિયા ! ભાવે વ`દા; પ્રતિબંધીને, દીક્ષા આપીને, ક્ષીરે કરાવ્યાં પારણાં એ, ભવિયા ! ભાવે વંદા. ગૌતમ[૭]
અતિમુક્તાદિ, અનેક જીવા, તાર્યા ભવસાગરથી એ, ભવિયા ! ભાવે વ;
જેને જેને એ, દીક્ષા આપે તે, પામે કેવલ ને મેાક્ષ એ, ભવિચા! ભાવે વ`દ ગૌતમ॰ [૮]
પ્રભુઆજ્ઞાથી, દેવશર્માને, પ્રતિષેાધવા ગયા એ. ભવિયા ! ભાવે વદ;
For Private And Personal Use Only

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58