Book Title: Gautamswamyashtakam
Author(s): Sushilvijay
Publisher: Vijaylavanyasurishiwar Gyanmandir

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભગવાન ગૌતમસ્વામી પેાતાની લબ્ધિઓના પ્રભાવથી સૂર્યનાં કિરાને અવલખી, અષ્ટાપદ તીર્થ ની યાત્રાએ ગયા હતા; જ્યાં શ્રી ઋષભદેવ આદિ ચાવીશું તીર્થંકરાનાં રત્નમય મિત્રાની સ્થાપના ભરત મહારાજાએ કરી હતી. એ તીની યાત્રા કરતાં જગચિંતામણ॰' ચૈત્યવંદનની રચના દ્વારા એમણે સ્તુતિ કરી હતી. ત્યાંથી પાછા ફરતાં ૧૫૦૦ તાપસાને પ્રતિકે ધી પેાતાના શિષ્ય બનાવ્યા. તેમણે ભિક્ષાના પાત્રમાં મેળવેલી ઘેાડી ક્ષીરમાં જમણા અંગૂઠો લગાડી અક્ષનિધિની માફક બધા શષ્યને તપસ્યાના અંતે પારણાં કરાવ્યાં હતાં. ' સમવસરણમાં ખરે પદાની સમક્ષ પ્રથમ પહોરે શ્રીમહાવીરસ્વામી પરમાત્મા દેશના આપીને દેવછ દામાં ગયા બાદ, તેમની પાદપીઠ પર બેસીને શ્રુતકેવલી શ્રીગૌતમસ્વામી મહારાજા શ્રુતજ્ઞાનના મૂળથી લોકાલોકના ભાવાને પ્રકાશિત કરવાને ઉપદેશ આપતા હતા. જેમણે પંચમાંગ પૂજ્ય શ્રીભગવતીસૂત્રમાં આવતા ૩૬૦૦ પ્રશ્નો પ્રભુ મહાવીર પરમાત્માને મને ! અંતે ! કહીને પૂછી, પ્રભુ પાસેથા ઢંતા પોયમા ! ગોયમાં ! એવા ગૌરવભર્યા શબ્દથી પ્રત્યુત્તરો મેળવ્યા હતા. તેઓ જેમને દીક્ષા આપતા તેઓ કેવલજ્ઞાન પામી નિર્વાણુનું અનંત સુખ મેળવતા. માલમુનિ અતિમુક્ત આદિ અનેક ભવ્યાત્માએ એ જ રીતે નિર્વાણ પામ્યા હતા. તેમણે અનેકને સમ્યક્ત્વરત્નની [બધિત્રીજની પ્રાપ્તિ કરાવી હતી. ક્ષાયિક સમકિતી મગવદેશના સમ્રાટ્ શ્રેણિક મહારાજ વગેરે સમક્ષ શ્રીસિદ્ધચક્ર ભગવ તનું માહાત્મ્ય શ્રીપાલ મયણાના ઢાન્ત સહિત સુંદર રીતે વર્ણવ્યું હતું. જેઓશ્રી પ્રભુના પ્રથમ અન્તવાસી ( મુખ્ય શિષ્ય ), For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58