Book Title: Gautamswamyashtakam
Author(s): Sushilvijay
Publisher: Vijaylavanyasurishiwar Gyanmandir

View full book text
Previous | Next

Page 42
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રૂવે મયણ અનંગ કરવિ, મલ્ડિ નિરપાડીએ ધીરમેં મે ગંભીર સિંધુ, ચંગિમ ચય ચાડી ૪ પિખવિ નિવમરૂપ જાસ, જણ જપે કિંચિઓ, એકાકી કલિ ભીત ઈ0 ગુણ મેહત્યા સંચિએ; અહવા નિએ પુત્વ જમ્મ, જિનવર ઈણ અંચિઓ રંભા પઉમા ગૌરી ગંગ, રતિ હા વિધિ વંચિય છે પ નહિ બુધ નહિ ગુરુ કવિન કેઈ જસુ આગળ રહિએ, પંચસયા ગુણપાત્ર છાત્ર, હિંડે પરિવરિએ કરે નિરતર યજ્ઞકર્મ, મિસ્યામતિ મેહિ, ઈણ છલિ હેલે ચરમ નાણુ, સહ વિસેહિઓ છે દા [ વસ્તુ ઇદ ] જબુદીવહ, જંબદી વહ, ભરત વાસંમિ, ભૂમિતલ મંડણ મગધદેસ, સેણિય નરેસર, વર ગુમ્બર ગામે તિહાં, વિષ વસે વસુભઈ સુંદર, તસુ ભજજા પુલવી, સાયેલ ગુણગણરૂવનિતાણું; તાણ પુત્ત વિજાનિકે, ગેયમ અતિહિ સુજાણે છે [ ઢાળ બીજી ] ચરમ જિણેસર કેવલનાણી, ચઉરિવહ સંઘાઈઠ્ઠા જાણી પાવાપુરી સામી સંપત્તિ, ચઉહિ દેવનિકાયહિ જુત્તો છે ૮ દેવે સમવસરણ તિહાં કીજે, જિણ દીઠે મિથ્યામતિ ખીજે; ત્રિભુવનગુરુસિંહાસણ બઈ, તતખણ મેહ દિગત ઈજા ૯ ક્રોધ માન માયા મદ પૂરા, જાએ નાઠા જીમ દિન ચૌરા; દેવ દુંદુભિ આકાશે વાજે, ધર્મ નરેસર આવ્યા ગાજે ૧૦ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58