Book Title: Samta Sagar Kavyam
Author(s): Kalyanbodhivijay
Publisher: Pindwada Jain Sangh

View full book text
Previous | Next

Page 17
________________ समतासागरे प्रथमस्तरडगः आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्तितीरिव बोहित्थं, प्राप्य प्रेमाख्यवाचकम् । શ7ઉર્વવાદો !, ઢીંતવરા થવીત્રભૂત Tોર૮Tો અતિકૃપાપાત્ર થયા. તરવો હતો ભવસાગર અને મળી ગયું વહાણ... ઉપાધ્યાયજી પ્રેમવિજયજી ગણિવર... તેમના વૈરાગ્યનાં અગ્નિમાં ઘી પૂરીને તેમણે દીપ્ત કર્યો. ll૨૮. पादयुगं समाश्रित्य, प्रेमोपाध्यायसद्यतेः । पारं प्राप्तुं भवाब्धेस्स, विधिना ब्रह्मचार्यभूत् ।।२९ ।। ગુરૂદેવનાં ચરણનું શરણ લઈ... ભવસાગરનો પાર પામવા તેઓએ વિધિપૂર્વક બહાચર્યવ્રત લીધું.li૨ll त्रसतीर्थमिव साक्षाद् - गुरुमाप्य गुरुक्षमं । महाभिनिष्कमायाऽस्य, वाञ्छना वर्धिताऽभवत् । ।३०।। જંગમ તીર્થ.. અજોડ ક્ષમામૂર્તિ એવા ગુરૂને પામ્યા પછી તેમની દીક્ષાની ભાવના વધતી ગઈ.il૩૦II भवनिर्विण्णतां प्राप्तो -ऽग्रजोऽप्यस्मिन् गुरौ रतः । वरसंयमनिष्ठाऽस्या-ऽकरोन कस्य कार्मणम? ।।३१।। આ જ ગુરૂના સંગથી તેમના મોટાભાઈ પણ વૈરાગ્યવાસિત થયા. તેમની અજોડ સંચમનિષ્ઠા કોને કામણ નોતી કરતી ?llall दवाद्भवस्य निर्गन्तुं, बद्धकक्षावुभावपि । नुन्नचारित्रकर्माणौ, नाप्नुवन्तौ तु सम्मतिम् ।।३२ ।। સંસારના દાવાનળમાંથી નીકળવા માટે બંને કટિબદ્ધ બન્યાં... ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ પણ ભળ્યો, પણ... કાશ ! સ્વજનોની અનુમતિ ન મળી.il૩રશા

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146