Book Title: Samta Sagar Kavyam
Author(s): Kalyanbodhivijay
Publisher: Pindwada Jain Sangh
View full book text
________________
२६३
समता सागरे
परिशिष्ट-२
|| સાદ્યાક્ષરમવક્ષિપ્તરિતમ્ || || ઞથ પ્રથમસ્તરાઃ || समता सागर-पन्यासश्री पद्मविजयजीगणिवरचरितमथ प्रारभे । प्रेमसूरि-प्रतिबोधितोऽग्रजसहदीक्षित - भानुविजयशैक्षस्तयोरतिकृपापात्रमभवद्-अनुपमविनयवैयावृत्यपरोऽभवद्-इत्यमन्यत - 'गुरौ मानुष इति धियो विधाता नरकं व्रजेद्' - अनिशमनुपालितमेतद् अस्तु शं (अनुस्वारानुसन्धानायाग्रेऽनुसन्धेयम्)
|| ઞથ દ્વિતીયસ્તરો: || 'ग्लानसेवा प्रभुसेवा' मंत्रवदिति साधितं, तदनु
परमज्ञानसाधना कृता । प्रायः सकलागमप्रकर-व्याकरणन्याय-प्रकरणादिषु निपुणता प्रापिता गुरुकृपया । ज्ञानदानेन परोपकारोऽपि कृतो, ज्ञानदान स्नेहदानैरपि गुरुभारोऽपनीतो, -ऽप्रतिमतपस्त्यागविराग-निःस्पृहताप्रतिमाऽऽसीद्-अतिसरलहृदे नमो नमः ।
परिशिष्ट-२
પરિશિષ્ટ-૨
२६४
II આધાક્ષરમય સંક્ષિપ્તચરિત-અનુવાદ || II અથ પ્રથમ તરંગ II સમતાસાગર પંન્યાસશ્રી પદ્મવિજયજી ગણિવર્યનું ચરિત શરૂ કરું છું. પ્રેમસૂરિ વડે પ્રતિબોધિત થયા. સહદીક્ષિત મોટાભાઈ એવા ભાનુવિજયજીના શિષ્ય, તે બંનેના અતિ કૃપાપાત્ર થયા. અનુપમ વિનય-વૈયાવચ્ચમાં તત્પર થયા. તેઓ એવું માનતા કે, ‘ગુરૂમાં મનુષ્યની બુદ્ધિ કરનાર નરકમાં જાય છે.' હંમેશા તે રીતે વર્ચ્યા. કલ્યાણ થાઓ.
॥ અથ દ્વિતીય તરંગ II *ગ્લાનસેવા તે પ્રભુસેવા' આ વાત મંત્રની જેમ સાધી. તે પછી પરમ જ્ઞાનસાધના કરી. પ્રાયઃ બધા જ આગમોનો સમૂહ, વ્યાકરણ, ન્યાય, પ્રકરણાદિમાં ગુરૂકૃપાથી નિપુણતા પામ્યા. જ્ઞાનદાનથી પરોપકાર પણ કર્યો. જ્ઞાનદાન અને સ્નેહદાનથી ગુરૂની ચિંતા દૂર કરી બેજોડ એવા તપ, ત્યાગ, વિરાગ, નિઃસ્પૃહતાની પ્રતિમાસ્વરૂપ હતા. અતિસરળ હૃદયના સ્વામિને નમસ્કાર થાઓ.

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146