Book Title: Samta Sagar Kavyam
Author(s): Kalyanbodhivijay
Publisher: Pindwada Jain Sangh
View full book text
________________
૨૦૬
समतासागरे
अष्टमस्तरडगः
૨૦૨
હલન ચલન થાય છે. શરીરમાં બળનો
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्चलनेऽस्थनां गणोऽप्युच्चैः, खड्खडिति चकार च । रङ्गहीनावपि क्षामौ, कूर्परावस्थिदर्शको ।।११३ ।।
હલન ચલન કરતાં હાડકાઓનો ખડ ખડ અવાજ આવે છે.. વર્ણહીન.. કોણીઓ.. પ્રદર્શન કરે છે ડોકિયા કરતા હાડકાઓનું.II૧૧all
णं गुणस्वामिनोऽप्यङ्ग, चलति स्मात्मवीर्यतः । नाऽसौ किमथवा देव - स्तद्देहेऽपि तपोरतः ।।११४ ।।
મહાગુણોના સ્વામી હતા.. પણ શરીર.. સાવ નિર્ગુણ... જે જીવના બળે જ ટક્યું હતું.. ઓહ ! તેઓ માનવ હતા કે દેવ ? આવા શરીરે ય ઘોર તપો માટે તત્પર...ll૧૧૪ll
स्तिमितधीरतास्वामि - मनोबलागमः कुतः ?। शरीरे त्वस्य लेशोऽपि, ह्यसृजोऽभासत न हि ।।११५ ।।
સ્થિર એવા ધૈર્યનું સ્વામિ આ મનોબળwillpower ક્યાંથી ? હાય.. શરીરમાં તો લોહીનું ટીપું પણ જણાતું નથી.II૧૧૫
रीज्यानिधौ गुरौ किन्तु, योगत्रयं समर्पितम् । રે ! નિતં સમાધાન, તપશક્ટિના દ્યઃ T૧૧દ્દા
હા.. હવે સમાધાન મળ્યું.. કૃપાસાગર ગુરુમાં તેમણે મન-વચન-કાયાને સમર્પિત કરી દીધા.. તેમની કૃપા-શક્તિનો આ પ્રભાવ હતો.II૧૧દા
बलं सर्वं गुरोर्योगात्, समर्पणकृताद्धि तत् । लग्नं यद्धि गुरोः पादे, प्राप्नुयात्परमं बलम् ।।११७।।
આ બધું બળ ઉત્પન્ન થયું સમર્પણથી કરેલ ગુરુ સાથેના જોડાણથી.. ખરેખર ગુરુચરણે જે રહે તે strongest બની જાય તેમાં કોઈ શંકા નથી.ll૧૧૦II.
૧. શાસ્તમિતિ
: / ૨. નિર્ગુણ ૩. તઢિતિ કપ://

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146