Book Title: Samta Sagar Kavyam
Author(s): Kalyanbodhivijay
Publisher: Pindwada Jain Sangh
View full book text
________________
૨૬.
समतासागरे
अष्टमस्तरङ्गः
२१६
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्णाकरस्य गताः शैत्यं, हस्तपादाः शनैः शनैः । दिवसदशकं पञ्च- मङ्गलात्म तदाऽभवत् ।।१४८।।
તેઓ યાદ કરતાં. તેમાં કોઈ શંકા
જ્ઞાની એવા પૂજ્યશ્રીના હાથ-પગો ધીમે ધીમે ઠંડા પડી રહ્યા છે. છેલ્લા દશ દિવસથી ઉપાશ્રય નવકારમય થઈ ગયો છે.ll૧૪૮
कं देहे नाऽभवत्स्थेय- स्तृषा शून्यावधेस्तथा । सपोषसक्रिया ज्ञान - तन्तवः शिथिलास्तथा ।।१४९ ।।
પાણીનું ટીપું ય ટકતું નથી.. તરસ ચરમસીમાએ.. ના, હવે તો સીમાને ય વટાવી ગઈ છે. પોષણથી ચાલતા જ્ઞાનતંતુઓ હવે પોષણના અભાવે નબળા પડ્યાં છે.ll૧૪૯ll
स्मारणादप्यशक्यं त - त्स्मरणं तेन चाऽभवत् । रतोऽभूत् किन्तु सज्ज्ञान-श्रवणतत्परः सदा ।।१५०।।
તેથી યાદ કરાવતા ય યાદ ન રહે તેવી. સ્મરણશક્તિ થઈ ગઈ છે.. છતાં ય તેમનું મન ઝંખે છે સુભાષિતોના શ્રવણને...ll૧૫૦થી
तस्यैकैवाऽभवद्वाञ्छा, गुर्वङ्कस्थितमस्तकः । दत्तध्यानो नमस्कारे, तच्छ्रीमुखोदिते म्रिये ।।१५१।।
બસ... એક ઈચ્છા છે, “ગુરુના ખોળે મારું માથું હોય.. એકતાન થઈને તેમના શ્રીમુખેથી નવકાર સાંભળતો હોઉ.. ત્યારે આ હંસલો પિંજરને છોડીને ઉડી જાય...ll૧૫૧TI
शंकाऽभवदसह्या तु, पीडां विसहतो मुनेः । મુિ મૃત્યી સમધિર્મ, મત્વિ વા ન વા ૪ દા |૧૨||
પીડા જ્યારે ખૂબ અસહ્ય બની જતી.. ત્યારે મનમાં શંકા થતી, મૃત્યુ સમયે સમાધિ રહેશે કે નહીં ?”II૧૫રના
૧. ચમૂર શેષ: ||

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146