Book Title: Samta Sagar Kavyam
Author(s): Kalyanbodhivijay
Publisher: Pindwada Jain Sangh
View full book text
________________
૬૬૬
समतासागरे
अष्टमस्तरङ्गः
१९६
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्कम्रचारित्रभाजाऽपि, यमनियमशालिना । रां चारित्रादशेषं च, महारसस्य चाददे ।।९९।। गुरुध्यानजपौ कृत्वा, क्षायिकमिव दर्शनम् । लटभप्रणिधानोऽसौ, प्राप्तवाँश्च महामतिः ।।१०।।
અને આંગળીઓ. જંઘાઓ પણ
પ્રકૃષ્ટ ચમનિયમશાલી આ સાધકે સુંદર ચારિત્ર પાળીને ચારિત્રનો રસ કાઢી લીધો છે.ll૯૯ll
દીર્ઘ. સુદીર્ઘ ધ્યાન.. જાપ કરીને સમ્યગ પ્રણિધાનો દ્વારા સદ્દર્શનને ક્ષાયિકની નિકટ પહોંચાડી દીધું છે.ll૧૦૦II
यो देहोऽपि सुजीर्णोऽभूत्, तस्याऽपि कृष्टवान् रसम् । पिशुनमस्ति तद्वृत्त्या- स्तन्मासक्षपणादिकम् ।।१०१ ।।
જીર્ણ... સુજીર્ણ દેહનો ય બરાબર કસ કાઢી લીધો છે... તેનું Proof છે તેમણે કરેલી માસક્ષમણાદિ ઘોર તપશ્ચર્યાઓ.ll૧૦૧.
जयिनो लोकसंज्ञाया- स्तोषो नैतावताऽपि हि । घनतररणायासौ, कर्मणोत्कण्ठितो भृशम् ।।१०२ ।।
લોકસંજ્ઞા પર જ્વલંત વિજય મેળવનાર આ મહાસાધકને આટલાથી સંતોષ નથી. તેમને ઉત્કંઠા છે કર્મો સાથેનો એક winning shot મારતો ભારે રણસંગ્રામ ખેલી લેવાની. ૧૦૨
नालधुनेव कालेन, यावद्वम पतेन्ननु । वर्धमानशिखाजाले, चितागतहुताशने ।।१०३।।
કદાચ તેઓ વિચારતા હશે કે, “બસ.. થોડા સમયમાં આ દેહ. ભડ ભડ થતી જવાળાવાળી.. ચિતાની આગમાં રાખ થઈ જવાનો...ll૧૦૩ll
૧. સુંદર ૨. દાન ૩. યમતિ જોવા ૪. થોડા (ન અલઘુ)

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146