Book Title: Samta Sagar Kavyam
Author(s): Kalyanbodhivijay
Publisher: Pindwada Jain Sangh

View full book text
Previous | Next

Page 121
________________ समतासागरे अष्टमस्तरङ्गः २२२ સમાધિ સુલભ જ બને છે. હા, તેમણે સમાધિને आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्सुलभा यापना यत्र, मुम्बापुर्यादिकं तकम् । નનો સ 'ગુરુપવાને, પૃષ્ટવાનસરેડ િદિ ૧૬૩ भैरवयातनाभाक् स, यत्र वैद्योऽपि दुर्लभः । वरतरां गुरोनिश्रां, मन्यमानोऽत्र चाऽवसत् ।।१६४ ।। समतासागरो गुर्वो - बचनेन प्रबोधितः । मारणान्तिककालेऽस्मिन् सज्जोऽभूदर्हतां जपे ।।१६५ ।। મુંબઈ વગેરેમાં જ્યાં કેન્સરની સારવાર સુલભ હતી તેને ય છોડી ગુરુના ચરણોને જ વળગી રહ્યા. ll૧૬all આ કાતિલ પીડામાં ય... જ્યાં સામાન્ય ડોકટર પણ દુર્લભ બને તેવા ગામડાંઓમાં વસ્યા.. કારણ તેમને મન સર્વસ્વ હતી.. ગુરુની નિશ્રા. ll૧૬૪TI. ગુરુવચનથી સમતાસાગર પૂજ્યશ્રી સજ્જ થઈ ગયાં મૃત્યુનો પડછાયો દેખાતો હતો.. અરિહંતના જાપમાં લીન થઈ ગયાં.i૧૬૫ll ઉપાશ્રય ગાજી ઉઠ્યો.. શ્રી ચતુર્વિધસંઘની નમસ્કાર મહામંત્રની ધૂનના મંગળધ્વનિથી.. II૧૬ઘી ગુરુદેવે (પૂ.પં.ભાનુવિ.)એ હૃદયને પહાડ જેવું કઠણ કર્યું... ના.. આ માત્ર પ્રથમ શિષ્ય જ ન હતો.. વહાલસોયો નાનો ભાઈ પણ હતો.. પણ આ સ્નેહના તરંગોને controllમાં રાખી તેમને સમાધિ માટે પ્રેરણાઓ આપી.ll૧૬oll धिष्ण्यं चतुर्विधस्यापि, सङ्घस्य ध्वनिभिर्भूतम् । रामगीतिमयं पञ्च- मङ्गलं वर्तते स्म च ।।१६६ ।। परमप्रेरणां चादात्, कृत्वा शैलहृदं गुरुः । तां स्नेहोत्कलिकां मुञ्च-ननुजाद्यविनेयके ।।१६७।। ૧. વસતિ ૨. મોજ

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146