Book Title: Samta Sagar Kavyam
Author(s): Kalyanbodhivijay
Publisher: Pindwada Jain Sangh

View full book text
Previous | Next

Page 135
________________ समतासागरे नवमस्तरङ्गः २५० (વસન્તુતિના) आराधना कथयितुं न मयाऽस्ति शक्या नैको गुणोऽपि सकलो लिखितोऽस्ति चात्र । अज्ञोऽस्मि कूपनिलयो बत दर्दुरो हा ! बालोऽस्मि चास्मि मतिमोहविडम्बितश्च ।।२४।। આપનું ચરિત્ર તો લખ્યું.. પણ અન્યાય.. નથી તો આપની સંપૂર્ણ આરાધના લખી શક્યો કે નથી તો આપના એકાદ ગુણને ય વર્ણવી શક્યો. ગુરુદેવ ! જાણે કૂવામાં રહેતો દેડકો... એવો હું સાવ અજ્ઞાની છું... ખરેખર... કેવી બાલિશતા.. મતિમોહની વિડંબના...!ll૨૪ll वाचस्पतिर्यदि वचःप्रथने यतेत श्रोता भवेदविचलो यदि वासवश्च । पारं न तौ तव गुणस्य हि चाप्नुयाताम् कोऽहं प्रगल्भकवरोऽस्मि गुरो ! वराकः ? ||२५ ।। પણ ના... આપના ગુણો તો કેવા છે? કદાચ વાચસ્પતિ સ્વયં તેનું વર્ણન કરવા બેસે.. અને અડોલ શ્રોતા ઈન્દ્ર પણ કદાચ પલાંઠી વાળીને બેસી જાય. છતાં ય.. ઓ ગુરુદેવ! તેઓ તમારા ગુણોનો પાર ન પામી શકે.. તો પછી હું તો સાવ રાંક.. શું ભાષણ કરી શકું ? રિપII ગુરુદેવ... થાકી ગઈ છે મારી સીમિત શક્તિ... પણ આપના ગુણો... અપાર, અનંત.. કોઈ છેડો જ દેખાતો નથી... ઓ અપરિમાણ ગુણોના સ્વામિ ગુરુદેવ ! મારા જેવા જડબુદ્ધિઓને અગમ્ય નાથ આપને કોટિ કોટિ વંદના...l૨૬ાા (કુતવર્નાન્વિતમ્) मम तु शक्तिरुपैति परिक्षयम् ___ न च गुणास्तव यान्ति गुरो ! क्षयम् । अपरिमाणगुणोऽसि नमोऽस्तु ते जडधियामविगम्य ! नमोऽस्तु ते ।।२६।।

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146