Book Title: Samta Sagar Kavyam
Author(s): Kalyanbodhivijay
Publisher: Pindwada Jain Sangh

View full book text
Previous | Next

Page 123
________________ समतासागरे अष्टमस्तरङ्गः २२६ आद्याक्षरमयं संक्षिप्तचरित्रम् - यं स ऐच्छत् समाप्नोत्तं, मृत्युं शालिसमाधिकम् । मोक्षेऽप्यनेन देहस्य, समाधिना खिलं जितम् ।।१७३ ।। જાણે મોક્ષમાર્ગનું વિરામ.... ખરેખર... તેમને જેની ઝંખના હતી તે સુંદર સમાધિવાળું મૃત્યુ પામી ગયાં. છે... ક... દેહ છોડતા સુધી સમાધિમાં સુસ્થિત રહીને તેમણે સઘળું જીતી લીધું.ll૧૦૩ll क्षामोऽपि यममाराध्य, पण्डितमरणं तथा । ध्वस्तसंसारजीवो स, आसन्नसिद्धिकोऽभवत् ।।१७४ ।। અશક્ત શરીરે ય બે ઉત્કૃષ્ટ આરાધના... એક તો સંયમની ને બીજી પંડિતમરણની.. ખાત્મો બોલાવી દીધો સંસારનો.. આ નિકટ મોક્ષગામી મહાત્માએ.../૧૦૪ll विराममष्टचत्वारिं -शददैराप जीवनम् । रामिव स्वं शुचिं कृत्वा, तप्त्वा पीडादवानले ।।१७५ ।। ૪૮ વર્ષના ટૂંકા ગાળામાં જ જીવનયાત્રા વિરામ પામી.. પણ હા.. તેટલા કાળમાં ય પીડાઓના દાવાનળમાં તપીને આત્માને શુદ્ધ સુવર્ણ જેવો દેદીપ્યમાન બનાવી દીધો હતો.ll૧૦પા. मं सुरस्याप वारे च भूखनेत्रे स वत्सरे । जित्वा मृत्युं वदावेका-दश्यां श्रावणमासके ।।१७६।। તેમનો સ્વર્ગવાસદિવસ હતો વિ.સં.૨૦૧૭, શ્રાવણ વદ ૧૧નો.. ના... આ મૃત્યુ ન હતું.. આ હતો મૃત્યુ પરનો વિજય.II૧છઠ્ઠા ૧. સુવર્ણની જેમ ૨. સમૃદ્ધિને

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146