Book Title: Samta Sagar Kavyam
Author(s): Kalyanbodhivijay
Publisher: Pindwada Jain Sangh

View full book text
Previous | Next

Page 126
________________ समतासागरे अष्टमस्तरङ्गः २३२ આપનું સ્મરણ. આપશ્રીને કોટિશઃ વંદના. आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्णीभूतो मुनिदेहः स, प्राप्तोऽन्तिमपदं तथा । यस्मिन्नन्तिमसंस्कारो, निश्चितो बभूव तदा ।।१८६।। સ્મશાન યાત્રાના ભૂષણ સમાન પૂજ્યશ્રીનો દેહ, અંતિમ સંસ્કાર જ્યાં થવાનો હતો, ત્યાં ધીમે ધીમે આવી પહોંચ્યો.ll૧૮ડ્યા स्म कुर्वन्ति जना मङ्क्षु, महाचन्दनराशिकम् । रसंस्कारोऽस्य देहस्य, लाभधृता कृतः शुचा ।।१८७।। જોત જોતામાં લોકોએ ચંદન કાષ્ઠનો મોટો ઢગલો કરી દીધો. લાભ લેનાર ભાગ્યશાળીએ શોક સાથે અગ્નિસંસ્કાર કર્યો.ll૧૮ળી णाकरदक्षिणाक्षिर्यद, वत्सरात्पिहितं ह्यभूत् । यन्नेत्रमपरं चाऽपि, युग्ममुद्घाटितं ह्यभूत् ।।१८८ ।। અને ચમત્કાર... લકવાથી જમણી આંખ ૧ વર્ષથી બંધ હતી તે અને ડાબી આંખ બંને એક સાથે ખુલી ગઈ..ll૧૮૮II नस्य मुखे तदा हास्य-मलक्ष्यत तथा क्षणम् । मोहनस्तत्वमत्कारो, दृष्टोऽहंपूर्वकं जनैः ।।१८९ ।। અને પૂજ્યશ્રીના મુખ પર હાસ્યનો ચમકારો દેખાયો.. આ ચમત્કાર જોવા માટે લોકોની પડા પડી થઈ ગઈ.II૧૮૯ll नराणां च सहस्राणां प्रत्यागमत् गणस्ततः । म: किमस्मान्विसृज्यैनं जग्राहेति महाशुचा ।।१९०।। હજારો લોકો પાછા ફર્યા. એક વાતના અત્યંત શોક સાથે... “યમરાજે આપણને છોડીને આ મહાસાધકને કેમ લઈ લીધો ?” II૧૯૦માં ૧. અગ્નિ ૨. સ્તુતિપ્રાપ્ત ૩, યમ

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146