Book Title: Samta Sagar Kavyam
Author(s): Kalyanbodhivijay
Publisher: Pindwada Jain Sangh

View full book text
Previous | Next

Page 114
________________ समतासागरे अष्टमस्तरङ्गः ૨૦૮ आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्धन्योऽसहादा सर्वं, हृदयकक्षशूलकम् । नागुव:मासने पीडां, शयनेऽपि तथैव हा ।।१२८।। સાધનામાં રત આ મહર્ષિએ પાંચમા આરાના ધન્ય મહાત્મા... છાતી અને પડખાના તીક્ષ્ણ શૂળને આનંદથી સહન કરતા જાય છે... તેનાથી બેસવા, સૂવામાં ય ખૂબ તકલીફ પડે છે.ll૧૨૮ रता: कासा बभूवश्चो- पसर्गाय भृशं मुनेः । તટું શસ્ત્રતં વલો- માને ઢાડમવદ્ધ હા !!ાર / મહર્ષિને ઉપસર્ગ કરવા ખાંસીઓ ય મેદાનમાં આવી ગઈ. પહેલા ય હતી.. પણ હવે તો. ખાંસી સમયે જાણે છાતીમાં શપ્રહારો જ થાય છે.ll૧૨૯I. मुनेः समर्पणं ध्यानं, चतुःशरणादिकम् । निःशेषकालीनं कर्म- विपाकचिन्तनं ह्यभूत् ।।१३०।। પીડાઓનો પાર ન હતો.. તો સાધનાઓની ચ સીમા ન હતી. બસ તેવો જ સમર્પણભાવ, ધ્યાન, ચતુઃશરણ, કર્મવિપાકનું ચિંતન.. હા.. બધું જ... As it is.ll૧૩મા पं विहसन् यथा मेरुः, प्रसन्नस्तोदनेऽपि हि । चकार विस्मितं साधुः, समग्रं साधुमण्डलम् ।।१३१ ।। પવનને હસી કાઢતો જાણે મેરુપર્વત પીડાઓની વણઝારોમાં ય પ્રસન્ન... સમગ્ર મહાત્માઓ તેમની સમતાથી વિસ્મિત થઈ ગયાં છે.ll૧૩૧il मारजितोऽसिते पक्षे, श्रावणे च सितेतरम् । रो यथैव कुदैवेन, बभूवास्य मुखं भृशम् ।।१३२ ।। રે ભવિતવ્યતા.. શ્રાવણ વદ ૧નો એ દિવસ.. મુખ એકદમ શ્યામ પડી ગયું. ૨૪ કેરેટનું સોનું ય નસીબજોગે કાળું પડી જાય છે ને...ll૧૩રવા ૧. પવન ૨. સુવર્ણ

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146