Book Title: Samta Sagar Kavyam
Author(s): Kalyanbodhivijay
Publisher: Pindwada Jain Sangh

View full book text
Previous | Next

Page 73
________________ ૧૨ समतासागरे सप्तमस्तराः १२६ आद्याक्षरमयं संक्षिप्तचरित्रम् આપ્યું. અપવાદને યોગ્ય હોવા છતાં જમણા નાક, આંખ, હોઠ, કાન વડે કામ શક્ય ન હતું. જાણે લકવો જ ન હોય...II૪રા नसा च चक्षुणोष्ठेन श्रुतिना दक्षिणेन च । महर्षे कार्यमेवासी-दक्षमं लकवो यथा ।।४२।। दावसोऽस्यानभोगोऽपि, ह्यशक्योऽभूच्छनै शनैः । दशा च तावती प्राप्ता, ययाऽलाज्जलमेव हि ।।४३ ।। બસ.. ધીમે ધીમે ઉદાર એવા તેમનો ખોરાક સંપૂર્ણ બંધ થઈ ગયો... હવે માત્ર પ્રવાહી જ લઈ શકાય તેવી દશા આવીને ઊભી રહી.II૪all परार्थाय सदा सज्ज-स्तथाऽप्यस्थाद्महामतिः । वात्सल्यं महतां यस्मा - निर्हेतुकं सदैव हि ।।४४ ।। છતાં ય આ મહામતિ... પરાર્થમાં પાછી પાની ન કરી... નિષ્કારણ વત્સલતા... આ છે મહાપુરુષોની વિશેષતા.II૪૪ll दरत्सत्त्वोऽपवादस्य, स्फुटेऽप्युपस्थिते क्षणे । पाप्मनामेव नाशाया-ऽभ्यन्तरौषधमग्रहीत् ।।४५।। त्रोटकं कर्मवल्लीनां, तपो हि निशितायुधम् । पिष्टपेऽतुल्यमेतद्धि, तपसां दुष्करं किमु ?।।४६।। શિલા જેવું મજબૂત સ... સ્પષ્ટ અપવાદો સેવવાનો સમય છતાં ય પાપનાશનો નિર્ધાર કરીને આત્યંતર ઓષધ(તપ)નો પ્રયોગ કરવાનું તેમણે વિચાર્યું. તપ ધારદાર શસ્ત્ર જે કર્મવેલીઓને તોડી નાખે છે. અજોડ Medicine છે તપ.. તપ માટે શું દુષ્કર છે.II૪૫,૪ઘા मात्रमेवं स कृत्वा च संवत्सर्यां च पर्वणि । सविनयं गुरुं प्रोचे- ऽद्योपवासं करोमि किम् ? ||४७।। ૧. સાશ્વત્ - ઉદાર. નિર્ણય થઈ ગયો... સંવત્સરીએ ગુરૂદેવ પાસે વિનયસહિત ઉપવાસની અનુમતિ માંગી. TI૪ll

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146