Book Title: Samta Sagar Kavyam
Author(s): Kalyanbodhivijay
Publisher: Pindwada Jain Sangh

View full book text
Previous | Next

Page 133
________________ समतासागरे नवमस्तराः २४६ (વિયોજિની). गुरुदक्षिणहस्तसन्निभः __सहदीक्षेऽपि गुरौ समर्पितः विनयकविदस्मदीयकां नयतात् स्वैरमनोदशां दृढां ।।१८।। (વસન્નતનવા) पूज्यैः स्वपूज्यचरितं रचितं सुभक्त्या नेत्रोदवाहकवरं हृदयंगमं च । तत्प्रेरणापदकृपां समवाप्य तस्मात् कल्याणबोधिरचितं त्विदमस्ति काव्यम् ।।१९।। ગુરુદેવ !... આપ સૂરિ પ્રેમનાં Right hand હતા. સહદીક્ષિત ગુરુ માટે ય આપને ઉછળતો સમર્પિતભાવ હતો... ઓ વિનયમાં Master ગુરુદેવ !... આપ અમારી દૃઢ થઈ ગયેલી સ્વચ્છેદવૃત્તિને દૂર કરી દો.ll૧૮II પૂજ્ય ગુરુદેવે (શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજીએ) વગુરુદેવનું અસ્ત્રિ (‘સાત્વિકતાનો તેજ સિતારો') ભક્તિભાવે લખ્યું... હૃદયંગમ છે આ ચરિત્ર... પાને પાને અનરાધાર વરસે છે અશ્રુઓ. ગુરુદેવની પ્રેરણા મળી... ના.. બલ્લે જાણે કૃપા જ મળી, ને કલ્યાણબોધિએ તે ચરિત્રના આધારે આ કાવ્ય રચ્યું..ll૧૯ll નથી તો હું કવિ... કે નથી મારામાં વિશિષ્ટ બુદ્ધિ.. કેવું નસીબ ! તે મહાસાધકના દર્શન પણ ન પામ્યો. ગુરુદેવે જે પ્રકૃષ્ટ ભક્તિભાવોથી ચરિત્ર રચ્યું છે તેનો અંશ પણ મારામાં નથી.. ઓહ.. કશું નથી... પણ.. છતાં ય હું કૃતાર્થ છું... તે સાધક પરના ગુણાનુરાગથી...ll૨૦HIL नाऽहं कविन च ममास्ति विशिष्टबुद्धि स्तद्दर्शनेन रहितोऽस्मि कुभाग्ययोगात् । पूज्यप्रभक्तिभरबिन्दुरहो ! न किन्तु તત્સાધવે નમુદ્દાડમિ વૃતાર્થનન્મા ર૦|| ૧. ટ્રમ્ = બહાનું

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146