Book Title: Samta Sagar Kavyam
Author(s): Kalyanbodhivijay
Publisher: Pindwada Jain Sangh

View full book text
Previous | Next

Page 138
________________ २५५ समतासागरे न्यायविशारद-पंन्यासभानुविजयगणिवर्याः ((વિનયમુવનભાનુસૂરીશ્વરા)) आशैशवसहचरसहोदरोऽपि मदधिकविरागवान्, यौवनेऽपि तीव्रसंवेगोऽभूत् । सहदीक्षित आसीत्, परन्तु यावज्जीवनं तस्य य: समर्पणभाव: स जगद्दुर्लभः । तत्कृतस्य प्राज्यस्य नामस्तवसूत्रजपस्य प्रभावात् 'समाहिवरमुत्तमं दितु इति प्रार्थनायाः फलरूपां समाधिमाप्य तज्जीवनं धन्यमभूत् ।” अध्यात्मयोगयः पंन्यासभद्रंकरविजयगणिवर्याः “ तदुच्चकोटेराराधनायाः रहस्यमासीत् तद्विनयगुणः । तत्सर्वसिद्धिबीजमभूद् गुरुचरणे कृतं सर्वसमर्पणम् । उत्तमजातिकुलयोर्जन्म - उत्तमगुरुसेवा, सदा स्वाધ્યાયોપદ્યુહતા, નિવિાર તાä, પ્રમુમત્તિ:, સંવેો, निर्वेदो, भवभीतरित्यादिकं पुण्यानुबन्धिपुण्यप्राप्यं प्राप्य तेन लघुवयसि अपि- अपूर्वमात्मकार्यं कृतं कारितं च । परिशिष्ट-१ २५६ ન્યાયવિશારદ પંન્યાસ ભાનુવિજય ગણિવર્ય (વિજયભુવનભાનુસૂરીશ્વરજી) બાળપણથી સાથે જ રહેલા સગા ભાઈ હોવા છતાં ય તેમનો વૈરાગ્ય મારાથી અધિક હતો. યૌવનમાં પણ તીવ્ર વૈરાગ્યવાળા હતાં. અમારી દીક્ષા સાથે જ થઈ, પણ જીવનભર તેમનો જે સમર્પણભાવ હતો તેનો જગતમાં જોટો મળવો દુર્લભ છે. તેઓ લોગસ્સનો જાપ ખૂબ કરતા. તેના પ્રભાવે ‘સમાહિવરમુત્તમં દિંતુ' આ પ્રાર્થનાના ફળરૂપ સમાધિને પામીને તેમનું જીવન ધન્ય થઈ ગયું.” અધ્યાત્મયોગી પંન્યાસભદ્રંકરવિજયગણિવર્ય “તેમની ઉચ્ચકોટિની આરાધનાનું રહસ્ય તેમનો વિનયગુણ હતો. ગુરૂચરણે કરેલ સર્વ સમર્પણ એ તેમની સર્વસિદ્ધિઓનું બીજ હતું. ઉત્તમ જાતિ-કુળમાં જન્મ, ઉત્તમ ગુરૂસેવા, સદા સ્વાધ્યાયમાં ઉપયુક્તતા, નિર્વિકાર તારુણ્ય, પ્રભુભક્તિ, સંવેગ, નિર્વેદ, ભવનો ભય વગેરે પુણ્યાનુબંધિ પુણ્યથી મળે છે. તે સર્વ પામીને

Loading...

Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144 145 146