Book Title: Samta Sagar Kavyam
Author(s): Kalyanbodhivijay
Publisher: Pindwada Jain Sangh

View full book text
Previous | Next

Page 38
________________ समतासागरे तृतीयस्तरङ्गः आद्याक्षरमयं संक्षिप्तचरित्रम् - आदित्यो ब्रह्मतेजोभि- नवगुप्तिसुनिष्ठया । सीरपाणिबलस्पर्द्धि- दृढोऽभूदत्र सर्वदा ।।१६।। હતા. હંમેશા પરોપકારમાં બહ્મતેજથી સૂર્યસમા, બળદેવબળસ્પદ્ધિ દૃઢ સંહનની એવા તેઓ નિષ્ઠાથી નવ ગુમિ (વાડો) પાળતા.ll૧દ્દા दर्पस्येव स कन्दर्प-दर्पस्यापि विदारणः । नितरां काव्यशृङ्गार-श्लोकान् परित्यजन्नभूत् ।।१७।। કાવ્યોના પઠન પાઠનમાં આવતા શૃંગાર શ્લોકોને તેઓ છોડી દેતા... અભિમાનને પછાડી દીધું, તેમ કામદેવને ય હરાવી દીધો. Ilol शक्तिमनतिक्रम्यान्य - कार्याय यत्प्रवर्तनम् । मेलो मुक्तेः परः प्रोक्तः, परार्थकरणं हि तत् ।।१८।। પરાર્થકરણ = યથાશક્તિ અન્યના કાર્યમાં પ્રવૃત્તિ. પરાર્થકરણ = શિવસુંદરી સાથેનો વિવાહ.ll૧૮ वचनं 'जीवलोकैक-सारं पौरुषलक्ष्म तत्' । પુત્વદર-' ચડ્યિા- હરિનાં ડચ4: Il99 II પરત્વકરણ' (જયવીયરાય)ની વ્યાખ્યામાં કહ્યું છે કે, “પુરૂષાર્થની સફળતા પરાર્થથી છે. અને સમગ્ર વિશ્વમાં પરાર્થ જ સારભૂત છે.'I૧૯ll रोहिस्स्वार्थकसक्तो धि -गहो ! किमसमञ्जसम् । परार्थशून्यधर्मो हा ! न भूतो न भविष्यति ।।२०।। ધાર્મિક... અને સ્વાર્થલંપટ ? હાય ! હોતું હશે ? પરાર્થશૂન્ય ધર્મ ન તો હતો.... કે ન તો હશે.ll૨૦ll ૧. ચિહ્ન ૨. ધાર્મિક

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146