Book Title: Samta Sagar Kavyam
Author(s): Kalyanbodhivijay
Publisher: Pindwada Jain Sangh
View full book text
________________
समतासागरे
अष्टमस्तरङ्गः
१८६
आद्याक्षरमयं संक्षिप्तचरित्रम्वराः कियद्दिना नीता, पश्चात्तन्नलिकापदे । तिग्मपीडाव्यथाक्रान्तो, श्लथं पट्टे चकार च ।।७५ ।।
दमिनो नलिका तस्माद, निर्गता चान्नपानकम् । वशेन कर्मणां कृत्स्न - मरुणदस्तु धिग् विधिम् ।।७६ ।।
गरिष्ठोऽस्मै सिरोहेश्चाऽऽहूतो वैद्यो विलम्बितम् । तत्कर्मप्रेरितो साय - माजगाम महामुनिम् ।।७७।।
દાવાનળમાં બળી ગયેલ વૃક્ષ જેવો.
થોડા દિવસ સારું ચાલ્યું.. પણ એક વાર નળીના ભાગે તીક્ષ્ણ વેદના શરૂ થઈ... તેમણે પાટો ઢીલો કર્યો...lloપા.
ને.. નળી નીકળી ગઈ.. આહાર પાણી સંપૂર્ણ બંધ થઈ ગયાં. રે ભવિતવ્યતા.. કર્મની પરાધીનતા...! ધિક્કાર છે તને...lloધ્રા
સિરોહીથી સર્જન ડોકટર બોલાવવામાં આવ્યા પણ તે ય ઠેઠ સાંજે મોડા આવ્યા.. જાણે તેમના કર્મથી પ્રેરિત ન હોય ! IIool
નવી નળી નાંખી... બસ સૂર્યાસ્તની તૈયારી હતી... માંડ માંડ પાણી વપરાયું.lo૮ll
ચાતુર્માસ પુરું થયું... (રાજસ્થાન) સીલદર ગામે ઉપધાન શરૂ થયા... ગુરુને પગલે શિષ્ય વિહાર કર્યો.. હા.. તેમની Biggest wish એક જ હતી ગુરુનો યોગ.llol
પાવન નિશ્રા પામી... ઉપધાનમાં સેંકડો તપસ્વીઓ જોડાયા.. શુભ ભાવોની વૃદ્ધિ થઈ.. વિશિષ્ટ ત્યાગ ને તપમાં પરાયણ થયાં.l૮૦ના
पानकमपि कष्टेन, गृहीतं मुनिना ततः । દ્વત્તા સૂર્યાસ્તાત્રેડર્મ પ્રત્યાઘનનિવા યત: TI૭૮T
परं तस्याश्चतुर्मास्या, सीलदरोपधानके । इष्टतमं गुरोर्योगं, पालयन् स जगाम च ।।७९ ।।
वरेऽस्मिन् तपसि श्राद्धाः, त्यागेऽप्यहो ! कृतोद्यमाः । श्यामेतरोच्चभावश्च, युयुजिरे शतानि च ।।८।। ૧. સ્થાને ૨. પાયે ૩, નવી

Page Navigation
1 ... 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146