Book Title: Good Night
Author(s): Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 39
________________ ૧૮ ૧૯ પ્રાસંગિક દેવદ્રવ્ય ચર્ચા અને સૂચનો ૧) ચઢાવા બોલીને તરત જ ભરી દઇ પછી એ ચઢાવાનો લાભ લેવો. ૨) એ શક્ય ન હોય તો ઘરે પહોંચતાં જ પહેલા દેવદ્રવ્યના પૈસા ભર્યા પછી જ મોમાં પાણી નાખવું. ૩) દેવદ્રવ્યના પૈસા પેઢીમાં કે બેંકમાં રાખવાની કે વ્યાજે ફેરવવાની જરૂરત નથી. ૪) જીર્ણોદ્ધારમાં તરત જ વાપરી લેવા જોઇએ. દેરાસરોને આબુ જેવી કોતરલી થી મઢી દેવા જોઈએ. ૫) નિર્માલ્ય દ્રવ્ય (બદામ વગેરે) ફરી ચઢાવવી નહી. ૬) ગભારામાં પ્રવેશ કરીએ ત્યારે જમણો પગ અંદર મુકવો. ૭) ડાબો સ્વર ચાલતો હોય ત્યારે પૂજા કરવી. ૮) પ્રભુની પૂજા નવ અંગે જ કરવાની છે. ૯) ચરણ અંગુઠે પૂજા કરવાથી ૧OOO ઉપવાસનો લાભ મળે છે. ૧૦) પૂજા અનામિકાથી જ કેમ? • દરેકઆંગળીનું નામ છે. પણ પૂજાની આંગળીનુંનામજનથી. માટે અનામિકા • બીજી દરેક આંગળી જુદા જુદા કામ માટે ફીક્સ કરેલી છે. આ આંગળીને માત્ર પૂજાનું જ કામ. ૧૧) વારંવાર એક જ અંગુઠા પર પૂજા કરવાની કોઇ વિધિ નથી. ૧૨) જ્યાં ટીકા છે. ત્યાં પ્રભુ પૂજા કરવી. ૧૩) મસ્તક, કંઠ, હૃદય-નાભિના બદલે છાતી-પેટ પર ટીકા હોય તો મૂળ સ્થાને પૂજા કરવી. ૧૪) ચરણ અંગુઠાથી પૂજા કેમ? અનેક રહસ્યો છે. વિનય માટે ચરણસ્પર્શ કરાય છે. કલિકાલ સર્વજ્ઞા ગુડનાઈટ. ૩૬ For Personal & Private Use Only Jain Education International WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98