Book Title: Good Night
Author(s): Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 80
________________ સમાચારમાં પણ પ્રકાશિત થયેલ છે કે વાતાવરણ વગર ત્યાં ઝંડો ફરકાવ્યો કઈ રીતે? ડેવીડ પર્સ અને મેરી બેન બેનટે પાંચ વર્ષના સતત પરિશ્રમ બાદ ‘હીસલ બ્લોઅર્સ' પુસ્તક ૧૯૯૭માં પ્રકાશિત કર્યું છે. (સમભાવ- ર૫-૮-૯૭)(આપણી ભુગોળ પુસ્તકના આધારે) . ૧૪ રાજલોકના વિશે રજુનું માપ.... ૩,૮૧,૨૭,૯૧૭ (ત્રણ કરોડ, એક્યાશી લાખ, સત્તાવીસ હજાર, નવસો સત્તર) મણ વજનનો એક ભાર થાય છે. એવા હજાર ભાર અર્થાત્ ૩૮ અરબ, ૧૨ કરોડ, ૭૯ લાખ, ૭૦ હજાર મણ વજનનો લોખંડનો ગોળો છ માસ છ દિવસ છ પ્રહર અને છા ઘડીમાં જેટલું અંતર કાપે એટલું લાંબુ અંતર એક રજુનું હોય છે (૩૫) આત્મા અને પુનર્જન્મ ૧) આત્માના અસ્તિત્વનો સ્વીકાર કરનાર આસ્તિક છે. ૨) આત્માના અસ્તિત્વનો ઈન્કાર કરનાર નાસ્તિક છે. ૩) સમકિતના સ્થાનમાં પહેલું સ્થાન છે. “હું આત્મા છું” એમ માનવુ. ૪) આ આર્ય દેશના રગ રગમાં “હું આત્મા છું” એવો ઘોષ દરેક ભક્તિમાં ગૂંજતો. ૫) “હું કોણ છું” આલાખ રૂપિયાનો સવાલ મોટા મોટા દાર્શનિકોને અને માંધાતાઓને પજવે છે. હું એટલે આ માટીનું શરીર તો નહીં જ “મારું શરીર બોલીએ છીએ માટે હું અને મારુI and My બને Entity જુદી જ છે. ૬) ઘણી મથામણ અને અપાર ખર્ચ પછી આત્માને વૈજ્ઞાનિકો સિદ્ધ કરવા મથે છે. જિન શાસનના પ્રભાવે જેનોને આત્માનો સ્વીકાર સાહજિક થઈ જાય છે . વૈજ્ઞાનિકો અને તત્વચિંતકોના મંતવ્યો. ૧) દાર્શનિક ઈમેન્યુઅલકાન્ટ કહે છે. “હું કોણ છું?” એનો મને કોઈ જવાબ આપે તો - I would give him my half kingdom. મારું અડધું રાજ્ય આપી દઉં. ગુડનાઈટ.. ૭૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98