Book Title: Good Night
Author(s): Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust
View full book text
________________
૨૨) માસ કલ્પ યોગ્ય ક્ષેત્ર નહીં રહે. ૨૩) શ્રાવકની ૧૧ પ્રતિમાઓનો વિચ્છેદ. ૨૪) આચાર્ય શિષ્યોને નહીં ભણાવે. ૨૫) શિષ્યો ક્લહ કરનાર થશે ૨૬) મુંડન કરાવનાર સાધુ થોડા હશે. (દીક્ષા લેશે, પણ પાલન કરનારાઓ ઓછા). ૨૭) આચાર્યો પોત-પોતાની સમાચાર પળાવશે. ૨૮) પ્લેચ્છ (મોગલ)ના રાજ્ય બલવંત થશે. ૨૯) આર્યદેશના રાજા ઓછા બળવાળા થશે. ૩૦) મિથ્યાષ્ટિ દેવ બલવંત થશે. ૩૧) જૂઠ કપટ બહુ વધશે. ૩૨) સત્યવાદિઓ નિષ્ફળ થશે. ૩૩) અનીતિ કરનાર ફાવશે. ૩૪) ધર્મ કરવામાં સંપૂર્ણ સફળતા નહીં મળે. ૩૫) ગમે તે જાતિ સાથે લગ્ન કરશે.
ચંદ્રગુપ્ત મૌર્યના ૧૬ સ્વપ્નોનું ફળ વ્યવહાર સૂત્રચલિકામાં
આચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામીએ બતાવ્યું છે. | ક્રમ | સ્વપ્ન
કલ્પવૃક્ષની તૂટેલી ડાળ રાજા દીક્ષા નહીં લે અકાળે સૂર્યાસ્ત કેવલજ્ઞાન વિચ્છેદ થશે. ચારણી બનેલો ચંદ્રમા જુદી જુદી સમાચારી થશે ભૂત નાચતા જોયા મિથ્યામતનો પ્રચારવધશે. પોતાની જાતને
ભગવાન કહેવડાવી લોકોને ભરમાવશે) | ૫. | બાર ફણાનો નાગ મોટાબાર દુષ્કાળ પડશે.
-
0
%
જ
ગુડનાઈટ...૬૩ For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98