Book Title: Good Night
Author(s): Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 69
________________ અને તાઈવાનના ભયાનક ભૂકંપો, નાના મોટા ભયંકર યુદ્ધો, ભયંકર કોમી રમખાણો, ભયાનક દુષ્કાળો, ભયંકર જળસંક્ટ એ બધું શું એનાખ્યાલમાં આવી ગયું હશે. આ પણ એક સંશોધનનો વિષય છે. થશે કે નહીં થાય એ પછીની વાત છે, સાવધ રહેવામાં સાર . મદ્રાસની દેવવાણી ... કાળ બહુ જ ભયંકર આવી રહ્યો છે. માટે ઘર-ઘરમાં શ્રી નમસ્કાર મહામંત્ર, શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર, શ્રી સંતિકર સ્તોત્રનો જાપ કરવો. પ્રત્યેક ઘરમાં આ ત્રણેય જાપ ચાલુ કરાવવા. શાંતિ માટે : 38 લ શ્રી શાંતિનાથાય નમઃ સમાધિ માટે : ૩ર્વી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ ઘેર્ય માટે ૩ૐ હ્રીં શ્રી મહાવીર સ્વામિને નમઃ શાંતિ અને મંગલ નિમિત્તે દરેક ઘરમાં મહિને ૧ આયંબિલ થવો જોઈએ. ... ભવિષ્યવાણીઓનો ટુંકસાર .... જીવ! તું જાગી જા, આરાધનામાં લાગી જા, પાપથી ભાગી જા. કમ સે કમ આવતાં બે વર્ષો માટે તમામ પાપો ઉપર બ્રેક લગાડી દો કાં પાપો ઘરાડી દો! (૩૦) "ટેન્શન ટુ પીસ'ધ્યાન પ્રયોગો ૧) ચિન્તા ચિતા છે બાળી નાંખશે. ચિંતાથી દૂર રહો. આજે માણસને ઘરમાં, દુકાનમાં, વ્યવહારમાં, વ્યાપારમાં દરેક જગ્યાએ ચિંતા છે, ચિંતા એટલે ટેન્શન. ૨) વિપશ્યના, પ્રેક્ષા, રેકી, ટી એમ આદિ તમામ ધ્યાન પ્રક્રિયાઓ શરીરના રોગો દૂર કરવાની વાતો કરે છે. જેના દર્શન કહે છે માત્ર શરીરનું જ વિચારવું એ આર્તધ્યાન સાધનાની ત્રિપુટી - આત્મસ્વરૂપજ્ઞાન, ભેદજ્ઞાન, આત્માનું સતત સ્મરણ ગુડનાઈટ ૬૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98