Book Title: Good Night
Author(s): Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 78
________________ ૪) જ્યારે બધા રોકેટો ર લાખ ૩૦ હજાર માઈલનું અંતર માનીને છોડવામાં આવે છે. રશિયાએ ચંદ્રલોકમાં સૌ પ્રથમ જે રોકેટ મોલ્યું તેને કલાકના ૧૨,OOO માઈલની ઝડપે મોકલ્યું. તેને ચંદ્ર ઉપર ૩૪ કલાક પહોંચતા થયા. ૧૨,000૪૩૪=૪ લાખ ૮ હજાર માઈલ થયા ૫) અમેરિકાનું રેંજર યાન કલાકના ૬,000 માઈલની ઝડપથી ૬૭ કલાકે પહોંચ્યું એટલે ૪ લાખ, ૨ હજાર માઈલ થયા. ૬) બેમાં સત્ય શું? ૧ મિનિટ કે ૧ માઈલની ભૂલ થાય તો પણ રોકેટ સળગી જાય. તેમાં ૬ હજાર માઈલનો તફાવત? પેપર પાઠ્ય-પુસ્તકોમાં ર લાખ ૩૦ હજાર માઈલ ચંદ્ર દૂર છે તેમ જાહેર કરવામાં આવે છે. ૭) ક્યાં ર લાખ? ક્યાં ૪ લાખ? ૮) અમેરિકાના આર ડી. પબ્લીકેશનના The Wond Atlas માં વાયુમંડલમાં ભિન્ન ભિન્ન પટ્ટાઓ.. પૃથ્વી પર ૨૦૦ માઈલ સુધી આયનોસ્ફીયર નામનું વાતાવરણ તેની ઉપર એક્ઝોફીયર તેમાં Cosmic Rays હોવાથી રેડીયોવેઝ પાછા ફરતા નથી. રર.૧ લાખ માઈલ દૂર રહેલ Apollo ના અવકાશ યાત્રીઓ સાથે વાતચીતનલાઈવ ટેલીકાસ્ટ કેવી રીતે સંભવે? ૯) એપોલો પૃથ્વીના ૧૯૦ માઈલના આયનોસ્ફીયરની મર્યાદાથી દૂર ગયું નથી. ૧૦) એપોલોની બારી પર ધુમ્મસ, બરફ જામે શી રીતે? વાતાવરણનથી તો ઝંડો ફરક્યો કઈ રીતે?. આ પ્રશ્નનો જવાબ આર્મસ્ટ્રોંગ દિલ્હીમાં આપી શક્યો નથી.(ગુ.સ) ૧૧) જો રોકેટ ૨ લાખ ૩૮ હજાર માઈલ દૂર ગયું હોય તો નાસા સંસ્થાએ કેનેડીથી નાતાલનો સંદેશો ટેબલેટ લો. વિ વાર્તાલાપ કઈ રીતે ર્યો? ૧૨) સભ્ય હોવાથી માટી ભારત આવી. અહીં તપાસી. બીજી માટીથી કાંઈ વિશેષ નથી. ૧૩) પૃથ્વીનો વ્યાસ ૭૯૨૬ માઈલ અને ચંદ્રનો વ્યાસ ૨૧૬૦ માઈલ વૈજ્ઞાનિકો માને (૧૪) એટલે ચંદ્ર કરતા પૃથ્વી ચાર ગણી પહોળી થઈ. એનો અર્થ પૃથ્વી ચારગણી મોટી ગુડનાઈટ.... ૭૫ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98